________________ चित्रसेन चरित्रम् जिनरक्षित . जिनपालित વથી ; liળ્યા જીવતા અને વિલાપ કરતાં તેને જોઈને તેઓએ પૂછયું કે હે ભાગ્યશાળી ! તું કોણ છે ? આવી અવસ્થાને કેમ પામ્યો છે ? અને આ બધા શો કોના છે ? (1158) सोऽप्यवोचत काकन्दि-पुरीवासी त्वहंवणिक् / भग्नं वारिनिधौ यानं वाणिज्येन गत्स्य मे // 1159 // ત્યારે તે પણ બોલ્યો કે હું પણ કાકંદીનગરીનો વાણિયો છું. વેપાર માટે ગયેલા મારી નૌકા સમુદ્રમાં ભાંગી ગઈ. (11 लब्ध्वाहं फलकं चात्रा-गतो देव्या च कामित: / स्तोकेनाप्यपराधेन शूलायामधिरोपितः // 1160 // પાટીયું મળવાથી હું અહીં આવ્યો. દેવીએ મને કામથી પરાધીન કર્યો. અને નાના એવા અપરાધમાં મને શલી પર ચઢાવ્યો. (1160) एतयैव हताश्चैते एवमेव पुरा नराः / तधुवां कुत आयाती प्राप्तौ चास्या गृहे कथम् // 1161 // તે દેવીએ પહેલાં પણ આ મનુષ્યોને તેવી જ રીતે માર્યા છે. તો તમે અહીં કેવી રીતે આવ્યા ? અને આના ઘેર કેમ આવ્યા ? (1161). ततस्तावात्मनोर्वार्ता निवेद्य तमपृच्छताम् / भद्र ! नौ जीवनोपाय: कोऽप्यस्त्येवं स्थिते सति // 1162 // તેથી તે બન્નેએ પોતાની વાર્તા કહીને તેને પૂછયું કે હે ભાગ્યશાળી ! અહીં રહેલા અમારા બન્નેને જીવવાનો ઉપાય કોઈ છે ખરો ? (1162). सोऽवदत् शैलको नाम्ना यक्षः पूर्ववनेऽस्ति भोः / सोऽश्वरूपधरः पर्व-दिने चैवं प्रजल्पति // 1163 / / UN ત્યારે તે બોલ્યો કે પૂર્વદિશા તરફના વનમાં શૈલક નામનો યક્ષ છે. તે અશ્વના રૂપને ધારણ કરતો પર્વના દિવસે l/ર૧// P.P.Ad Gunratnasun M.S. Jun Gun Aaradhak Trust