________________ 45454545 चित्रसेन Tii તે કારણથી મારે ત્યાં જવું છે. તે શુભ આશયવાલા તમે બને આ સુંદર ફળો વડે પ્રાણવૃત્તિને કરતા અહીં જ રો વિરક્ષિત चरित्रम् Enii રહો. (1145) जिनपालित I/રા कथञ्चिद्विजनत्वाद्वां यद्यत्रोत्पद्यतेऽरतिः / पूर्वदिग्वनखंडे त-द्गंतव्यमपशंकितम् // 1146 // कथा કદાચ કોઈકવાર એક્લા હોવાથી તમને આનંદ ન થાય તો તમારે શંકા વગર પૂર્વદિશાના વનખંડ તરફ જવું. ( सर्वदावस्थितौ तत्र ग्रीष्मप्रावृइसंज्ञको / उभावृतू विनोदाय युवयोरपि भाविनौ // 1147 // I ત્યાં હંમેશા ઉનાળો અને ચોમાસાની ઋતુ રહે છે. આ બંને ઋતુઓ તમારા આનંદને માટે થશે. (1147) न चेत्तत्रापि वां चित्तं रमेत कथमप्यहो। तदोत्तरावनीखण्डे गन्तव्यं हि ममाज्ञाया // 1148 // જો ત્યાં પણ તમારું ચિત્ત કેમેય આનંદના પામે તો મારી આજ્ઞાથી તમારે ઉત્તર દિશા તરફના વનખંડમાં જવું. (1 तत्राप्यवस्थितौ नित्यं हेमन्तशरदाख्यकौ / भविष्यतो ऋतू नाम स्वाधीनौ युवयोरपि // 1149 // ત્યાં પણ હંમેશા હેમંતઋતુ અને શરદઋતુ રહે છે તે તમારા આધીન થશે. (માફક આવશે) (1149). तत्रापि नो रतिश्चेदां तदा प्राचीवनांतरे / गम्यं तत्रापि शिशिर-वसन्ताख्यावृतू स्थिरौ // 1150 // IT ત્યાં પણ તમોને આનંદ ન આવે તો તમારા પૂર્વદિશાના વનખંડમાં જવું ત્યાં પણ હંમેશા શિશિરઋતુ અને વસંતઋતુ સ્થિર રહે છે. (1150) * ततः प्रासाद एवात्रा-गम्यमौत्सुक्यसम्भवे / दक्षिणस्यां वनेऽमुष्मिन् गन्तव्यं न कथञ्चन // 1151 // ત્યાં તમોને કૌતુક થાય તો આ મહેલમાં જ પાછા આવજો. પણ દક્ષિણ દિશાના વનખંડમાં જરા પણ જતા નહીં. (1151). LCLCLCLCLCLCLCLCLCLCLCLCL L54545454545 P.P.A. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust