________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा // 19 // 1461471481414141414145146145 ત્યાર પછી વિવેકવાળા અમરદત્ત રાજાએ પત્નીની સાથે બાર ભેદવાળો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. (1106) पुनः पप्रच्छ भूपालो तत्तदा तेन जल्पितम् / मृतकेन तदाख्याहि कारणं विस्मयोऽत्र मे // 1107 // ફરીથી રાજાએ પૂછયું કે ત્યારે મૃતકે જે કહ્યું હતું તેનું કારણ કહો. કારણ કે મને આ વાતનું ઘણું જ આશ્ચર્ય છે. (1 गुरुणोक्तमसौ पान्थो धान्यग्राही महीयते / विपद्य व्यन्तरो जज्ञे वटे तस्मिन् स्वकर्मणा // 1108 // ત્યારે ગુરુ બોલ્યા કે ધાન્યને ગ્રહણ કરનાર તે મુસાફ કરીને તે પોતાના કર્મ વડે આ વડના ઝાડમાં વ્યંતર થયો. (11 मित्रानन्दं समुद्वीक्ष्य स्मृत्वा वैरं तत्कृतम् / अवतीर्य शबस्यास्ये तेन तञ्जल्पितं वचः // 1109 // તેથી મિત્રાનંદને ઓળખીને તેને કરેલા વૈરને ફરીને શબના મોંઢામાં પ્રવેશ કરીને તેણે તે વચન કહ્યું. (1109) एवं विच्छिन्नसन्देहो-ऽमरदत्तो महिपतिः / सूरि नत्वा स्वसदनं ययौ स्वीयप्रियायुतः // 1110 // એ પ્રમાણે નાશ પામ્યો છે સંદેહ એવો અમરદત્ત રાજા આચાર્ય ભગવંતને નમસ્કાર કરીને પોતાની પત્ની સહિત ઘેર ગયો. (1110). अज्ञानमोहितप्राणि-प्रतिबोधविधौ रतः / धर्मघोषमुनीन्द्रोऽपि विजहार महीतले // 1111 // અજ્ઞાનથી મોહિત થયેલા પ્રાણીઓને પ્રતિબોધ કરવામાં તત્પર ધર્મઘોષ નામના આચાર્યભગવંત પણ પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા. (1111) समये रत्नमञ्जर्या देव्याः सूनुरजायत / तदेव समभूत्तस्य नाम यद्गुरुणोदितम् // 1112 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhan | Ed I?