________________ सुरिदेशना चित्रसेन चरित्रम् I૮શા 45454545454545454545454545 उद्यानपालकेनैत्य विज्ञप्तोऽत्रान्तरे नृपः / देवायातोऽस्ति श्रीधर्म-घोषसूरिर्वने तव् // 1020 // એટલામાં ઉદ્યાનપાલકે આવીને રાજાને વિનંતિ કરીકે હે દેવ ! આપના ઉદ્યાનમાં ધર્મઘોષસૂરી પધાર્યા છે. (12) अशोकतिलकोद्याने प्राशुकस्थंडिलस्थितः / चतुर्ज्ञानधरो धर्म लोकानामादिशत्यसौ // 1021 // . અને તે ચાર જ્ઞાનના સ્વામી એવા મુનિ અશોકતિલક નામના ઉદ્યાનમાં નિર્દોષસ્થળે લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. (1021) समायागमनं तस्य श्रुत्वासौ हर्षसंयुतः / ययौ तद्वन्दनाहेतोः सामग्र्या प्रेयसीयुतः // 1022 // યોગ્ય સમયે તેમનું આગમન સાંભળીને હર્ષ સહિત સર્વ સામગ્રી અને પ્રિયાયુક્ત તે વંદનના હેતુ માટે ગયો. (1022) खनादिराजचिह्नानि मुक्त्वा गुर्वतिके गतः / नत्वा सपरिवारं तं निषसाद यथास्थिति // 1023 // તે રાજા તલવાર વગેરે રાજચિન્હોને બહાર છોડી દઈને ગુરૂ પાસે ગયો અને પરિવાર સાથે તેઓને નમસ્કાર કરીને યોગ્ય સ્થળે બેઠો. (1023) गुरुरूचेऽत्र भो भव्या ! मोक्षादिसुखमिच्छभिः / नष्टदुष्टाष्टकर्मायं कर्तव्यो धर्म एव हि // 1024 // તે વખતે ગુરમહારાજ બોલ્યા કે મોક્ષ વગેરે સુખની ઇચ્છાવાળાઓએ દુર એવા આઠે કર્મો જેનાથી નાશ પામે તેવો ધર્મ કરવો જોઈએ. (1024). अत्रान्तरेऽशोकदत्त: पप्रच्छेति वणिग्वरः / भगवन् कर्मणा केना-शोकश्रीर्दु हिता मम // 1025 // LAVY1454545 YILLIK 449 ii / W A Gunratnasuri M.S. Jun Gun Aaradhak