________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् // 179 // 441451461454141414141446 साग्यो. (1007) राजकार्यरतोऽप्येवं मित्रानन्दः शवोदितम् / तन्मृत्युसूचकं वाक्यं विसस्मार कदापि न // 1008 // રાજ્યકાર્યમાં રક્ત થવા છતાં મિત્રાનંદ તે શબે કહેલું મૃત્યુ સૂચક વાક્યને કદાપિ ભૂલતો નથી. (1008) एकदा तेन भूपस्य कारणं तन्निवेदितम् / देशान्तरगतिः स्वस्य प्रार्थिता च पुनस्ततः // 1009 // એક દિવસ તેણે રાજાને તેનું કારણ હીને પોતાને પરદેશ જવાની માગણી કરી. (1009). प्रत्युक्तो भूभुजा सोऽपि माकार्षीस्त्वं भयं सखे / दुष्टोऽपि स्थितयोरत्र कर्ता नौ व्यन्तरः स किम् // 1010 // રાજાએ જવાબ આપ્યો કે હે મિત્ર ! તું ભય ન પામતો. અહીં રહેતા આપણને તે ટ વ્યંતર શું કરી શકશે ? (1010) मित्रानन्दोऽवदत्प्रत्या-सन्नत्वेन मनो मम / अद्यापि दूयते दूरं तन्मां प्रेषय भूपते // 1011 // . ત્યારે મિત્રાનંદ બોલ્યો કે નજીક રહેવાથી મારું મન દુઃખી થાય છે. તેથી હે રાજન ! તું મને દૂર મોક્લ. (1011). विचिन्त्योक्तं पुना राज्ञा यद्यैवं गच्छ वै सखे। नरैः प्रत्यायितैः सार्धं वसन्तपुरपत्तनम् // 1012 // જ રાજાએ ફરીથી વિચારીને કહ્યું કે હે મિત્ર જો એમ જ હોય તો વિશ્વાસુ માણસો સાથે તું વસંતપુરનગરમાં જા. (1012) अङ्गीकृते तदादेशे विसृष्टोऽसौ महीभुजा। प्रेषिताश्च समं तेन शिक्षा दत्वेति पूरुषाः // 1013 // US તેની આજ્ઞાનો સ્વીકાર કરવાથી રાજાએ તેને રજા આપી અને તેની સાથે શિખામણ આપીને પુરૂષો મોકલ્યા. (1013) हंहो तत्र गतैः कैश्चि-युष्मन्मध्यान्ममान्तिकम् / अत्रागन्तव्यमस्याथो क्षेमवार्ता निवेदितुं // 1014 // LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLL // 17 // UP.AC.Gunratnasuri M.S. . . Jun Gun Aaradhakasi