________________ III તો મિત્રાનંદે પોતાના મનોરથો સિદ્ધ થયા છે તે જાણી તેના તરફ બોલ્યો કે તારે સરસવ નાંખવાથી રાજાની પાસે 1 મિન્નાન કુંફાડા મારવા. (993). कथा उपेत्य स नृपं प्रोचे सा मारी मम वस्यताम् / प्राप्ताथ ढौकयैकं मे भूपते शीघ्रवाहनम् // 964 // પછી તે આવીને રાજાને બોલ્યો કે તે માટે વશ થઈ છે, હે રાજન ! મને એક શીઘ વાહન આપો. (964) तत्राधिरोप्य यामिन्यां त्वद्देशान्त नयाम्यमुम् / उदेष्यत्यन्तरा सूर्य-श्चेन्मारी सा तथास्थिता // 965 // તે વાહનમાં તેમાં બેસાડીને રાત્રિમાં જ તેને તારા દેશની બહાર લઈ જઈશ કારણ કે જે વચમાં જ સૂર્ય ઊગી જશે તો તે મારી ત્યાં જ રહી જશે. (965) ततो भीतेन राज्ञास्य ढौकिता वडवा निजा। वायुवेगवती प्राण-प्रिया लोकहितैषिणा // 966 / / IF તેથી ભય પામેલા રાજાએ લોકોના હિતની ઇચ્છાથી વાયુવેગવાળી પોતાને અત્યંત પ્રિય એવી ઘોડી તેને આપી. (966) सन्ध्याकाले च केशेषु गृहीत्वा सा समर्पिता / तस्य तेनापि फूत्कारान् मुञ्चन्ती हक्विता ह्यसौ // 967 // અને સંધ્યા સમયે વાળ પકડીને તે રાજકન્યા તે મિત્રાનંદને સોંપી ત્યારે તેણે ફંફાડા મારતી એવી તેને હાંક્યા માંડી. (967) ततस्ता वडवारुढ पुरस्कृत्य चचाल सः / राजापि गोपुरं यावत् तौ विसृज्य ययौ गृहम् // 968 // ત્યાર પછી ઘોડા પર બેઠેલી તેને આગળ કરીને તે ચાલ્યો. રાજા પણ તેને દરવાજા સુધી વળાવીને ઘેર ગયો. (968) P.AC. Guriratrasuri MS Jun Gun Aaradhak