________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा // 160 // LCLCLCLCLCU महेनपणी छे. (900) मित्रानन्दोऽवदत्तर्हि वाच्यं इति त्वया / भद्रे गुणोत्करः पठय-मानो यस्य श्रुतस्त्वया // 901 // ત્યારે મિત્રાનંદ બોલ્યો તારે તે પુત્રીને કહેવું છે કે હે ભદ્રે ! જેના ગુણોનો સમૂહ હંમેશા સંભળાય છે. (901) जातानुरागया यस्य लेखश्च प्रहितस्त्वया। तस्याहोऽमरदत्तस्या-गतोऽस्ति सुहृदित्यलम् // 902 / / प्रतिश्रुत्याथ तत्कार्य सा तस्या अन्तिकं ययौ / तया च हृष्टवदना दृष्टा पृष्टैवमब्रवीत् // 903 // જેના પ્રેમથી તે લેખ મોકલ્યો છે તે અમરદત્તનો મિત્ર અહીં આવ્યો છે. તે તેની વાત અંગીકાર કરીને કુમારી પાસે 16. भारीमेनेहर्षितवनवाणीने ५७यु. (02-603) अहं हि त्वत्प्रियोदन्त-मद्य तुभ्यं निवेदितुम् / आगतास्मीति श्रुत्वा सा जगौ हृष्टा नृपात्मजा // 904 // હું તને આજે તારા પ્રિયના સમાચાર કહેવા આવી છું. તે સાંભળીને હર્ષિત થયેલી રાજપુત્રી બોલી. (904). कोऽसौ मम प्रिय इति तयोक्ते सा न्यवेदयत् / वृत्तान्तमखिलं तस्य मित्रानन्दमुखात् श्रुतम् // 905 // તે મારો પ્રિય કોણ ? એમ તેણીના વડે બોલાતાં તેણીએ મિત્રાનંન્ના મુખેથી સાંભળેલો આખો વૃત્તાંત કહ્યો. (905) तन्निशन्याथ सा दध्या-वेतध्धूर्तविजृम्भितम् / अद्यावधि मया लेखः कस्यापि प्रहितोऽस्ति न // 906 // તે સાંભળીને કુમારી વિચારવા લાગી કે આ કોઈક લુચ્ચાની કરામત છે. આજ સુધીમાં મેં કોઈને પણ કાગળ योनी . (609) A C.GunratnasuriM.S. - Jun Gun AaradhakT. 卐 le // 16 // B