________________ चित्रसेन चरित्रम् //4 ज्ञानगर्भ રીયા MUST TELEVIEEEEE - અને રાજાએ મંત્રીને કહ્યું કે તારા ઉપર હું સર્વ રીતે ખુશ થયો છું. પરંતુ તે આ સ્પષ્ટ કેવી રીતે જાણ્યું તે કહે. (824) ततो नैमित्तिकपृच्छा-प्रभृत्याख्याय सोऽवदत् / सुलभा देव संसारे विपदः खलु जन्मिनाम् // 825 / / તેથી તેણે નિમિત્તિયાને પૂછવા વગેરેની વાત કહીને તે બોલ્યો કે હે દેવ ! સંસારમાં મનુષ્યોને આપત્તિ આવવી સ્વાભાવિક છે. (825) देवमानुषतिर्यक्त्व-त्कृता एताश्चतुर्विधाः / धर्मस्यैव प्रभावेण नश्यन्ति जगतीपते // 826 // અને તે આપત્તિઓ દેવ-મનુષ્ય અને તિર્યંચ વગેરેથી થયેલી ચાર પ્રકારે હોય છે. હે રાજન ! ધર્મના પ્રભાવથી તે નાશ પામે છે. (826) राज्ये मंत्रिपदे चैव निवेश्य स्वस्वनन्दनौ / तौ तेपाते तपः पूर्त प्रतिपद्यानगारताम् // 827 // રાજ્યમાં અને મંત્રીપમાં પોતપોતાના પુત્રોને સ્થાપન કરીને સાધુપણું અંગીકાર કરીને પવિત્ર એવા તપને તે બને કરવા લાગ્યા. (827). तन्मित्र मंत्रिणा तेन यथापल्लंचितौजसा / आवामपि करिष्याव-स्तथैव तद्विषीद.मा // 828 // VT તેથી હે મિત્ર ! જે રીતે મંત્રીએ પોતાની બુદ્ધિથી આપત્તિને દૂર કરી તે રીતે આપણે પણ કરીશું માટે તું ખેદ ન કર. (828). मित्रानन्दोऽवदत्तर्हि कर्तव्यं हे वयस्य किं / स ऊचेऽन्यत्र यास्यावो मुक्त्वा स्थानमदो निजम् // 829 // arjuna Label==aaN માનો ES515545454546LELELELELEU તો IPજળા AC: Gunratnasun M.S. A Jun Gun Aaradhak T