________________ चित्रसेन ज्ञानगर्भ चरित्रम् मंत्रीकथा ય પ્રધાનને આવતો જોઈને રાજા બીજી દિશા તરફ કરેલા મોંઢાવાળો થયો. તો પણ સામે જઈને નમીને તેણે વિનંતિ કરી. (813). मया मुक्तास्ति या राजन् मञ्जूषा सा विलोक्यताम् / गृहीत्वा तद्गतं वस्तु पश्चात्कुर्या यथोचितम् // 814 // R હે રાજન્ મેં જે પેટી મૂકી છે તે પેટીને પહેલાં જુઓ. તેમાંની વસ્તુને લઈને પછી તમને યોગ્ય લાગે તેમ કરજો. (814) राजा प्रोवाच वित्तेन मां विलोभ्य समीहसे। अरे त्वमात्मनो मोक्ष-मपराधे महत्यपि // 815 / / ત્યારે રાજા બોલ્યો કે ધન વડે લોભાવીને મોટો ગુનો હોવા છતાં પણ તારા પુત્રનો તું મોક્ષ ઇચ્છે છે. (815) स जगादाथ मे प्राणास्तवायत्ताः सदैव हि / परं प्रसादो मञ्जूषा-वलोके क्रियतां मम // 816 // ત્યારે તે મંત્રી બોલ્યો કે મારા પ્રાણો હંમેશા તમારે આધીન જ છે. પરંતુ પેટી જોવા માટે મારા પર મહેરબાની કરો. (816) ततस्तस्योपरोधेन लोकाभ्यर्थनया तथा। नृप उद्घाटयामास मञ्जूषां लोकसाक्ष्यतः // 817 // ત્યારે તે પ્રધાનની માંગણીથી અને લોકોની વિનંતિથી લોકોની સાક્ષીએ તે પેટીને રાજાએ ઉઘાડી. (8 सवेणीसव्यहस्तं च खड्गयुक्तान्यहस्तकम् / समीक्ष्य मन्त्रिण: पुत्रं तत्र विस्मयमाप सः // 818 // તે પેટીમાં જમણા હાથમાં ચોટલો અને બીજા હાથમાં તલવાર સાથે મંત્રીના પુત્રને તેમાં જોઈ તે રાજા આશ્ચર્ય પામ્યો. (818). f1465645454545454545454545 IIII JUP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak most