________________ मित्रानन्दादि कथा तापसीभिः पाल्यमाना समये सुषुवेऽथ सा / सुतं देवकुमाराभं शुभलक्षणशोभितम् // 757 // તાપસીઓ વડે પાલન કરાતી તે રાણીએ યોગ્ય સમયે શુભ લક્ષણોથી શોભતાં દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. (57) तस्याश्चानुचिताहारा-द्रोगोऽभूदारुणस्तनौ / अचिन्तयंश्च दुःखार्ता-स्ते तपोधनतापसाः // 758 // તે રાણીને પ્રતિકુળ આહાર ખાતાં તેના શરીરમાં ભયંકર રોગ થયો. અને દુ:ખથી પીડા પામેલા તપોધન-તાપસો વિચારવા લાગ્યા. (58) गृहिणामपि दुष्पाल्यो बाल: स्याजननीं विना / तन्मातरि विपन्नायां कथं पाल्योऽयमर्भकः // 759 // માતા વગર ગૃહસ્થોને પણ બાળક દુઃખે કરીને પાલન કરી શકાય છે. તેથી તેની માતા મરી ગયા પછી આ બાળકને કેવી રીતે પાલન કરવો ? (59) - वणिगुजयिनीवासी वाणिज्येन परिभ्रमन् / तदा तत्राययौ देव-धराख्यो दैवयोगतः // 760 // - ઉજ્જયિની નગરીનો રહેવાસી વાણિજ્યના ધંધા વડે પરિભ્રમણ્ કરતો દેવના યોગથી દેવધર નામનો વણિક ત્યાં આવ્યો. (760) सोऽथ तापसभक्तत्वा-तान् प्रणम्य तपस्विनः / दृष्ट्वा चिन्तातुरानेष पप्रच्छोद्वेगकारणम् // 761 // હવે તે વણિક તાપસની ભકિતથી તે તપસ્વીઓને પ્રણામ કરીને તેઓને ચિંતાથી વ્યાપ્ત જોઈને ઉગનું કારણ LLLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS I II Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak T .