________________ અમારી ઓફીસમાંથી મળતાં પુસ્તક. 0 0 રૂ. આ. પા. સદધચિંતામણું તથા ગુણમાળા. 0-2-0 (ગુણમાળા માટે પુજ્યવર્ય શ્રી બુદ્ધિસાગર મહારાજે ઉચ્ચ અભિપ્રાય આપ્યો છે.) સકામનિર્જરા અને નારીહીતશિક્ષા. 0-- સ્ત્રીઓને ખાસ વાંચવા લાયક ઉત્તમ શૈલીથી આ પુસ્તક મુનિ માણેકની કસાયેલી કલભથી લખાયેલ છે. ઉપર જણાવેલાં બે પુસ્તકો સાથે લેનારને ત્રણ આના. સતિ શીયળવતી. (આવૃતી બીજી) ... -2-0 માણેકમાળા, .. ... .. ... ... 0-1-0 વિશ્વાનુભવ અને દર્પણ શતક . 0-1- ચંપકશ્રેષ્ટી ચરિત્ર. .... ... . 0-2-0 ઉપર લખેલાં છ પુસ્તકો સાથે લેનારને મુનિ આદિ મુનિ રાજનાં જીવનચરિત્ર ભેટ આપવામાં આવશે. દરેકનું પિષ્ટ ખર્ચ જુદું સમજવું. નોટપેડ પત્ર લેવામાં આવશે નહિ. તા૦ ક૭ જથાબંધ પુસ્તક લેનારને કમીશન સારૂ આપવામાં આવશે. વિશેષ ખુલાસો પત્ર વ્યવહારથી કરવો. શ્રી જેન મિત્રમંડળ. માંડળ (તા. વિરમગામ ) 0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust