________________ ( 41 ) ભુજંગી છંદ. મુ સ્વકીય પાપે ખરે બુદ્ધિદર, વળી શેકથી તો મુએ સાધુદત્ત, હવે લક્ષ્મીને સ્વામી છે પુણ્યવંત, ખરે ભેગવે સુખથી તેજ સંત. પિતાના પાપથી બુદ્ધિદત્ત મરણ પામ્યો, અને લઘુબંધું સાધુદત્ત તે પણ તેના શોકના દુઃખથી મુઓ. હવે પુણ્યવંત ચંપક તે લક્ષ્મીને માલીક થયે અને તે સુખથી વાપરવા લાગ્યા. ' પરનું બૂરૂ ચાહી, મારવા તેને જાતાં, બૂરૂ નિજનું થાય, ઠેકરે સાથે ખાતાં ની તેને નાવે, નિશદીનમાં ઘધો છે, ઘરનું ખાઈ ધન્ય, પાપમાં અન્ય ડાળે, એમ ઉપાય કરવા છતાં, પુણ્યશાળી તે ન મરે માણેક ચીત્ત ચેતી કહે, ખાડો ખોદે તે પડે. બુદ્ધિદરે દીલ, દ્રવ્યમાં મમતા કીધી, દાસી ભારી રાન, જાણે હરાવું વિધી; ઉછર્યો તોય કુમાર, જાણતાં હણવા તેને, ભાયં ભેળવી સાથ, હોંશે મારવા એને, એવી અનેક યુક્તીઓ જોડતાં, બુદ્ધિદત્ત પોતે મુઓ, ચંપક વાંકે વાળ નહીં, આખરે તે સ્વામી હુએ માણસ પારકાનું બૂર કરવા પિતાનો ધંધો મૂકી તેને માકરવા જતાં પિતેજ મરે છે. બુદ્ધિદત્ત શેઠે દ્રવ્યની લાલસાથી દૈવીક વાણુને મીથ્યા કરવા માટે દાસીને જંગલને વિષે મારી, તે છતાં કુમાર ઉર્યો. તે જાણતાં તેને મારવાને માટે પિતાની સ્ત્રીને ભેળવી અનેક યુક્તિઓ કરી પણ ચંપકનો વાંકો વાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust