________________ અર્પણુપત્રિકા. છે પરોપકારી ધર્મોપદેશક શ્રીમદ્ મુનિ મહારાજ શ્રી માણેક મુનિજી. HESBEREBEC:E:BRRRRRRRRRRRRRRRRRRSERER::S:EREERSERBREEERRRRHEBERREB:6:Geeler આપશ્રી જનસમાજના હિતાર્થે વારંવાર જાહેર છે પત્રમાં આપની લેખીની દ્વારા સઘને પ્રચાર છે. કરે છે તેટલું જ નહિ, પરંતુ આ મંડળને પણ છે છે. વારંવાર ઉત્તમ પુસ્તક રચી આપી સારે આશ્રય છે આપતા આવ્યા છે તેથી આ મંડળ આપના છે. સ્વાભાવિક વિશ્વપ્રશસ્ત, પરમાર્થપરાયણ પ્રવૃત્યાદિક છે. સદ્ગણેથી આકર્ષાઈ આપશ્રીની કૃતીઓમાંનું આ છે. એક લઘુ પુસ્તક આપશ્રીને જ અર્પણ કરી પિતાને કૃતાર્થ માને છે. અમે છીએ, શ્રી જૈન મિત્રમંડળ યુવકવર્ગ. માંડલ, ક્લિકલિકાલ૯૯૯ કિલ્ફફાઉંદિર હાફિકકકક્ષફફિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust