________________ ( 11 ) હે વસ્ત! હું થોડીવાર અહીં ક્રિડા કરું ત્યાં સુધી તુ પણ સમુદ્રના કીનારે ક્રિડા કર, અર્થાત (ખેલ ) એમ કહી દેવી ગઈ હવે પવનથી પ્રેરાતી તે પેટી કે જે મધ્યે કુમારને મુકેલ છે તે પેટી જ્યાં કન્યાને રાખવામાં આવી છે ત્યાં આગળ આવી પહોંચી. કન્યાએ આશ્ચર્ય પામીને તે પેટી કીનારે લાવી ઉઘાડી જોયું તે વિષ જેને ચડેલ છે. એવા બેભાન સ્થિતિમાં કુમારને છે. તે સમયે કન્યાએ પિતાની પાસે વીખને હણવા વાળી મુદ્રિકા (વટી) હતી તેને પાણી સાથે સીંચન કરીને કુમારની મુછી ઉતારી. ત્યાર પછી તેણે ધારીને કુમારને જોતાં જાણ્યું કે પટ્ટમાં ચિત્રેલા રૂ૫ સરખોજ આ હેવાથી આ રત્નદત્ત કુમાર છે અને મારા પિતાએ તેની સાથે લગ્ન નિરધાર્યું હતું. એમ જાણીને તે કન્યાને અતિ હર્ષ થયો. કુમારને પણ તેવો જ વિચાર થયે. બંનેને અરસપરસ પીછાણ થતાં હર્ષથી ભેટયાં ને તેઓ બન્ને જણાંએ સંકેત કર્યો કે આજેજ આપણા લગ્નને દિવસ છે. તેથી લગ્નનો સમય હોવાથી ગાંધેવ વિવાહની વિધિ પ્રમાણે બન્ને જણાએ પિતાની મેળે અરસપરસ પાણી ગ્રહણ કર્યું. છપે. માણસ ધારે શુંજ, બને છે જગમાં કેવું, સગા રહ્યા છે દુર, થયું અહીં જોવા જેવું; દેવી ભુલી દીન, આવી કયાં અહીં આ પિટી, આ ક્યાંથી વ૨, રહે કન્યાને ભેટી; એમ અનેક તર્ક દેડાવતાં, નીપુણ જણ બુદ્ધી બળે, માણેકસાર શેધી કહે, ભાગ્યેજ જેહનું ત્યાં ફળે. માણસે પોતાની મેળે ગમે તેવી રીતે વર્તે છે પણ બનવાનું હોય તે અવશ્ય બને છે. ભવિષ્યકાળના નિર્વાહને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust