________________ 129 બધિચર્યાવતાર 187. જગતમાં જે કેટલાક દુઃખી છે તે બધ સુખની ઇચ્છાથી દુઃખી છે. કેટલાક જે સુખી છે તે બીજાના સુખની ઈચ્છાથી સુખી છે. 188 अन्यसंबंधम् अस्मीति निश्चयं कुरु हे मनः / सर्वसत्त्वार्थम् उत्सृज्य नान्यच्चिन्त्यं त्वयाऽधुना | શરૂ૭ | ध्यानपारमिता अष्टमः परिच्छेदः / / 188. હું બીજાના સંબંધમાં છું એમ હું મન તું નિશ્ચય કર. સર્વ સત્ત્વોને ઉપકાર છોડીને બીજે કદ તારે હમણાં વિચાર કરવાનો નથી. . ધ્યાનપારમિતા નામને આઠમે પરિચછેદ 13 V1 નવમ પરિચછેદ 189 इमं परिकरं सर्वं प्रज्ञार्थं हि मुनिर्जगौ / ___ तस्माद् उत्पादयेत् प्रज्ञां दुःखनिवृत्तिकांक्षया // 1 // 189. આ બધી સામગ્રી મુનિએ પ્રજ્ઞાને માટે જ કહી છે. માટે દુઃખનિવૃત્તિની ઈચ્છાથી પ્રજ્ઞાને ઉત્પન્ન કરવી જોઈએ. . - 190 प्रत्यक्षम् अपि रूपादि प्रसिद्धया न प्रमाणतः / . અશાંત્રિપુ રાખ્યાદ્રિસિદ્ધિરિવ સા પે 6 ! 190. પ્રત્યક્ષ રૂપ વગેરે પણ પ્રસિદ્ધિથી છે, પ્રમાણથી નહીં. અશુચિ વગેરેમાં શુચિ વગેરેની પ્રસિદ્ધિની જેમ તે ખોટી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust