________________ અષ્ટમ પરિચ્છેદ 175 धन्यैः शशांककरचन्दनशीतलेषु रम्येषु हर्म्यविपुलेषु शिलातलेषु / निःशब्दसौम्यवनमारुतवीज्यमानैः વખ્યત્તે પરહિંતાય વિત્યૉ ર 86 175. ચંદ્રનાં કિરણ અને ચંદન જેવાં શીતળ તથા હવેલીઓ જેવાં મોટાં રમ્ય શિલાલેમાં શાંત અને સુંદર વન-વાયુ ભેગવતા ધન્ય પુરુષ વિચરે છે અને પરહિતને માટે ચિંતન કરે છે. 176 स्वच्छन्दचार्यनिलयः प्रतिबद्धो न कस्यचित् / - વત્સતોuસુર્વ મંત્તે તત્ ફંદ્રસ્થાપિ તુમન્ + 88 છે 176. સ્વેચ્છાએ વિહાર કરતે, ઘર વિનાને તથા કેઈથી પણ નહિ બંધાયેલો પુરુષ જે સંતોષ-સુખને અનુભવે છે, તે ઇંદ્રને પણ દુર્લભ છે. 88 177 एवम् आदिभिराकारैविवेकगुणभावनात् / उपशान्तवितर्कः सन् बोधिचित्तं तु भावयेत् / / 89 / / 177. ઉપર કહ્યા એ બધા પ્રકારે વડે વિવેકગુણની ભાવનાથી વિતક શાંત થતાં બધિચિત્તની ભાવના કરવી. 89 178 परात्मसमताम् आदौ भावयेद् एवम् आदरात् / समदुःखसुखाः सर्वे पालनीया मयात्मवत् / / 90 // 178. પહેલાં પારકાની ને પોતાની વચ્ચે સમતાની ભાવના આદરથી કરવી કે, મારે સર્વેને મારી પિતાની જાતની માફક સરખાં સુખદુઃખવાળાં માની પાળવાં જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust