________________ અષ્ટમ પરિચ્છેદ 166 नानाधिमुक्तिकाः सत्त्वा जिनैरपि न तोषिताः / किं पुनर्मादृशैरहस्तस्मात् किं लोकचिन्तया / / 22 / / 166. વિવિધ ઈચ્છાઓવાળાં સો જિન વડે પણ તેષાતાં નથી. તો પછી મારા જેવા અજ્ઞાનીઓ વડે શું થવાનું છે? તેથી લોકને વિચાર કર્યો શું વળવાનું છે? 22 167 शून्यदेवकुले स्थित्वा वृक्षमूले गुहासु वा / कदानपेक्षो यास्यामि पृष्ठतोऽनवलोकयन् / / 27 / / 167. સૂના મંદિરમાં અથવા ઝાડ નીચે અથવા ગુફાઓમાં રહી પૂંઠે જોયા વિના અપેક્ષા રહિત ક્યારે હું વિચરીશ? 27 168 असमेषु प्रदेशेषु विस्तीर्णेषु स्वभावतः / __ स्वच्छन्दचार्यनिलयो विहरिष्याम्यहं कदा / / 28 / / - 168. વિષમ અને સ્વભાવથી વિસ્તીર્ણ એવા પ્રદેશોમાં ઘર વિનાને સ્વચ્છેદથી ફરતે હું ક્યારે વિચરીશ? 28 169 मृत्पात्रमात्रविभवश्चौरासंभोगचीवरः / निर्भयो विहरिष्यामि कदा कायम् अगोपयन् / / 29 / / 169. ફક્ત માટીનું એક વાસણ જેટલા જ વૈભવવાળો, એને પણ કામમાં ન આવે એવા ચીવરવાળો, તથા કાયાનું રક્ષણ કરવાની ફિકર વિનાનો નિર્ભય થઈ હું ક્યારે વિચરીશ? . 170 कायभूमि निजां गत्वा कंकालरपरैः सह / સ્વાએ તુયષ્યામિ જેવા રતનમિળમ્ 30 || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust