________________ -બાર i સ शानी औन पारागना केन्द्र, र હ પ૬ પણ પરિચ્છેદ 107. તુચ્છકાર, કઠેર વચન, અપયશ, એ બધે સમુદાય શરીરને પીડી શકતું નથી; તેથી હે ચિત્ત! તું શા માટે ગુસ્સે થાય છે? 53 108 वरम् अद्यैव मे मृत्युर्न मिथ्या जीवितं चिरम् / यस्माच्चिरम् अपि स्थित्वा मृत्युदुःखं तद् एव मे // 56 // 108. આજે જ મારું મૃત્યુ થાય તો સારું. લાંબા વખત સુધીનું મિથ્યા જીવિત સારું નથી; કારણ કે લાંબા વખત સુધી રહીને પણ (આખરે) તે જ મૃત્યુનું દુઃખ મને થવાનું છે. 109 प्रतिमास्तूपसद्धर्मनाशकाक्रोशकेषु च / / ___न युज्यते मम द्वेषो वुद्धादीनां न हि व्यथा / / 64 / / 109. પ્રતિમાને, સ્તૂપનો અને સદ્ધર્મને વિનાશ કરનાર અને તે બધા વિષે) ઊંધું બોલનાર પ્રત્યે દ્વેષ કરે. મને યોગ્ય નથી, કારણ કે બુદ્ધ વગેરેને (એ બધાં કૃત્યોથી) વ્યથા થતી નથી. 110 मोहादेकेऽपराध्यंति कुप्यन्त्यन्येऽपि मोहिताः / ब्रूमः कमेषु निर्दोषं कं वा ब्रूमोऽपराधिनम् / / 67 / / 110. કેટલાક મેહને લઈને અપરાધ કરે છે, બીજા પણ મોહને લઈને ગુસ્સે થાય છે, તેમાં કોને નિર્દોષ કહેવા અને કોને અપરાધી કહેવા? 67 111 न केवलं त्वम् आत्मानं कृतपापं न शोचसि / તપુર્થ સ૬ સ્પર્ધાન્ પરં: શમ્ રૂછસિ || 86 . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust