________________ 43 પચમ પરિચ્છેદ 46. ચિત્ત રક્ષવાની ઈચ્છાવાળાઓને હું આ નમસ્કાર કરું છું. સ્મૃતિ તથા સંપ્રજન્ય - એ સર્વને યત્નથી રો. 23 47 व्याध्याकुलो नरो यद्वन्न क्षमः सर्वकर्मसु / _____ तथाभ्यां व्याकुलं चित्तं न क्षमं सर्वकर्मसु // 24 / / 47. વ્યાધિથી વ્યાકુળ થયેલે માણસ જેમ બધાં કર્મો કરવાને શક્તિમાન હોતો નથી, તેમ (સ્મૃતિ અને સંપ્રજન્ય) એ બેના(અભાવ)થી વ્યાકુળ થયેલું ચિત્ત સર્વ કર્મોમાં શક્તિમાન હોતું નથી. 24 48 असंप्रजन्यचित्तस्य श्रुचितितभावितम् / सच्छिद्रकुंभजलवन्न स्मृताववतिष्ठते // 25 // 48. સંપ્રજન્ય વિનાના ચિત્તનાં વિદ્યા, વિચાર અને ભાવના (એની) સ્મૃતિમાં, કાણ ઘડામાં પાણીની પેઠે, રહેતાં નથી. 49 क्लेशतस्करसंघोऽयम् अवतारगवेषकः / / प्राप्यावतारं मुष्णाति हन्ति सद्गतिजीवितम् // 28 // . 25 1. સ્મૃતિ એટલે કરવા જેવું હોય તેનું તે તરીકે, ન કરવા જેવું હોય તેનું તે તરીકે સ્મરણ. 2. સંપ્રજન્ય એટલે કાયા અને ચિત્તથી જે કરતા હોઈએ તેની ખબર -પાંચમે પરિચ્છેદ.) * નીચે પ્રમાણે તેને સરળ અનુવાદ કરી શકાય: જેમ કાણા ઘડાની અંદર પાણી રહી શકતું નથી, તેમ સંપ્રજન્ય વિનાના ચિત્તવાળાએ સાંભળેલું, ચિંતવેલું કે પરિશીલન કરેલું સ્મૃતિમાં ટકતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust