________________ પર શત્રુંજયા નદી. " સૌરાષ્ટ્ર (સોરઠ) દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનંત સુકૃતનું સ્થાન એવું શકય નામે મહાતીર્થ છે. તેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ અને સ્તવનથી પણ પાપને લેપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં અને મેક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેકને પાવન કરનારું કોઈ પણ બીજું તીર્થ નથી. તે શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ એક શત્રુંજયા નામની નદી છે. શત્રુંજય મહાતીર્થને સ્પશી રહેલી હોવાથી તે નદી મહા પવિત્ર છે અને ગંગા સિંધુના દિવ્ય જળથી પણ અધિક ફળદાતા છે તેના જળવડે (વિવેકથી) સ્નાન કરનારનું સકળ પાપ ધોવાઈ જાય છે. શત્રુંજય મહાતીર્થની તે જાણે વેણી હોય તેવી શેલે છે. વળી તે ગંગા નદીની પેઠે પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃતનાં સ્થાનરૂપ, અનેક ઉત્તમ કહેવડે પ્રભાવવાળી અને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરતી છતી શત્રુંજયા, જાન્હવી, પુંડરીકિણ, પાપંકષા, તીર્થભૂમિ અને હંસા એવાં અનેક નામથી પ્રખ્યાત છે. તેમાં કદંબગિરિ અને પુંડરિકગિરિ નામના શિખરની મધ્યમાં “કમળ’ નામનો એક મહા પ્રભાવિક કહે છે. તો વાંની મત્તિકા (માટી) નો પિંડ કરી જે "Insiasm વે તે રતાંધળાપણું” વિગેરે રે નાશ પામી જાય છે. વળી છે પણ ભૂત-વેતા- * 030864 gyanmandir@kobatirth.org |ળાદિક સંબંધી દવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust