________________ 56 ભીમસેન ચરિત્ર બાપને તેના લગ્નની ચિંતા થાય જ. તેમાંય દીકરીના માબાપને તો ચિંતા સવિશેષ થાય. અંગ દેશના રાજા વીરસેનને એક સુંદર ને સુલક્ષણ કન્યા હતી. સંગીતમાં તે નિષ્ણાત હતી અને તેને કંઠ પણ સૂરીલે હતો. આથી જ તો તેનું નામ વીરસેને સુરસુંદર રાખ્યું હતું. તેની ઉંમર દિવસે ને દિવસે વધતી જતી હતી. લગ્ન કાળ તેને થયે હતો. આથી કન્યાના વિવાહ માટે તેણે પિતાના રાજદૂતને રાજગૃહ મેક. રાજ તે આવીને ગુણસેનને પ્રણામ કર્યા, એગ્ય ને બહુમૂલ્ય નજરાણું ભેટ ધર્યું. પછી હરિષણ માટે સુરસુંદરીની વાત કરી. ગુણએન તો આવા પ્રસંગની રાહ જોઈને જ બેઠે હતો. તેમાં આ સામેથી કહેણ આવ્યું. ને એ કહેણ પણ સમાન કુળધમી રાજા તરફથી આવ્યું હતું. - રાજતે પોતાનાથી બનતી બધી રીતે સુરસુંદરીનો પરિચય આપે. ને રાજભવની પણ બધી વાત કરી. ગુણસેન વિચારવા લાગ્યો. શુભ કામમાં વળી ઢીલ શી? તેણે તરત જ એ કહેણને સ્વીકારી લીધું. અને ઘડીયા લગ્ન લેવાનું જણાવી રાજદૂતને સત્કારી વિદાય કર્યો. થોડા દિવસમાં ફરી એકવાર રાજગૃહી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી. હરિષણનો ભારે દબદબાપૂર્વક વરઘોડે ચડ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust