________________ અંધારામાં દિવડા પ્રિસ્તાવના]. પરમોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સમવસરણની અનુત્તર ધર્મસભામાં દેવ-દાનો અને માનવોની પર્ષદા સમક્ષ ચારેય અનુગથી સમ્યગૂ ગુમ્ફીત, જન ભૂમિ પ્રસરતી ધર્મદેશના વડે મોક્ષ માર્ગને પ્રકાશીત કરી વચનાતીત ઉપકાર કર્યો છે. દ્રયાનુગ, ચરણકરણનુગ, ગણિતાનુગ, અને ધર્મકથાનું ગથી સમ્યમ્ ગુસ્કૃત, સ્વયંભૂરમણસમુદ્ર સમ ગહન સમસ્ત શ્રુતજ્ઞાનમાં બાળ-અજ્ઞાની આત્માઓને ધર્મકથાનુયોગ કંઈક વિશેષ ઉપકારક છે, એમ કહીએ તે અંશ માત્ર પણ અતિશયોક્તિને સંભવ નથી. ધમ કથાનુગ સહજભાવે સુગમ્ય હોવાથી, આબાલવૃદ્ધજનો, અસાધારણ ઉત્કંઠા સહ તેમાં રસિયા બને છે. અને તેમાં વીર રસ : વગેરે ષટ્રનું સુંદર વિસ્તૃત વિવેચન હોવાથી સર્વસાધારણ ઉપયોગી બને છે. | સર્વ જન ઉપકારક આ ધર્મકથાનુયોગનું શ્રવણ કરવાથી હિંસા વગેરે શાસ્ત્રોક્ત અઢાર અસદ્ આચરણોના ફળરૂપે દુઃખપ્રદ માઠા પરિણામેના અને અહિંસા વગેરે શાસ્ત્રોક્ત અનેકવિધ સદાચારના ફળરૂપે એકાન્ત કલ્યાણકારી હિતપ્રદ પરિણામોની (Results) તાદશ્ય ઝાંખી થાય છે, - જ્યારે અસત્ તરવો અને સત તવોનું સમ્યગ શ્રદ્ધા સહ જ્ઞાન થાય છે ત્યારે અસતસ ત્યાગ માટે અને સતત પાલન કરવા માટે ભાણી ત્રિભાવ ક્વિક ઉકઠીત બને P.P. Ac. Gunratnasuri I Jun Gun Aaradhak Trust