________________ રે! આ સંસાર !! 417 મહામૂલે મેં સમય વ્યતીત થઈ રહ્યો છે. જીવન એક એક પળ પસાર કરતું ધીમી ને ચેકસ ગતિએ મૃત્યુ તરફ ધસી રહ્યું છે. કોને ખબર આ જીવન જ્યારે કાળને કે ળિો બની જશે ? એ જીવન પૂરું થાય એ પહેલાં જ મારે આ સંસારનો ત્યાગ કરી દેવું જોઈએ. સંસારની મમતાને ફગાવી દેવી જોઈ છે. દેહના મોહનો નાશ કરી નાંખવે જોઈએ. આ જ પળ છે. આ જ ક્ષણ છે. જીવનને સાર્થક કરી લેવાની આ જ ઘડી છે. હવે મને વિલંબ ન ખપે....” સંસારની અસારતાથી વિચાર કરતો ભીમસેન સરિવાર રાજમહેલમાં પાછો ફર્યો. રાજમહેલમાં પાછા ફરેલે ભીમસેન ભીમસેન ન હતો. લાંબી ઊંઘમાંથી જાગ્રત થયેલ એ આત્મા હતો. રાજમહેલ હવે તેને ખૂંચવા લાગ્યો. ભોના બંધનમાં બાંધનાર એ કેદખાના જેવું લાગ્યું. અને જાણે પિતે એક મોટા બંદીખાનામાં આવ્યો હોય તેવા ભાવ એ અનુભવવા લાગ્યું. પિતાની આત્મભાવનાની વાત કરતાં તેણે સુશીલાને કહ્યું : દેવી ! મને આ સંસાર હવે ખારો ઝેર લાગે છે. ઘણું વરસે એ ઝેર પીધું. એ ઝેરની મને હવે અભ્ય અકળામણ થાય છે. - ભેગ વિલાસથી ખરડાયેલા આ દેહની હું શુદ્ધિ કરવા ભી, રાંs Ac: Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust