________________ 388 ભીમસેન ચરિત્ર રાજાએ તરત જ પેલી યુવતિને મુક્ત કરી. તેને બાંધે દોરડાના બંધને તોડી નાંખ્યા. એવામાં જ આ યુવતિની શોધ કરતે તેને પતિ : આવી પહોંચ્યો. આવીને તેણે પિતાની પત્નીને પાસે લી - યુવતિએ બધી બનેલી બીના પિતાના પતિને કે સંભળાવી. તેને પતિ વિદ્યાધર હતો. શૈતાઢય પર્વત ઉ૧ રહેતા હતા. મદનવેગ તેનું નામ હતું. જાનના જોખમે પણ પોતાની પત્નીને બચાવનાર છે ઉપર વિદ્યાધરને માન ઉપર્યું. તેણે તેને પ્રણામ કરી વા વાર ઉપકાર માન્યો. અને પિતાને ત્યાં લઈ જવા પ્રેમ ભારે આગ્રહ કર્યો. - વિદ્યાધરને અત્યંત આગ્રહ જોઈ રાજા મંત્રી સ વિદ્યાધરને ત્યાં આવ્યા. વિદ્યારે તેમને ખૂબ જ આતિ સત્કાર કર્યો. અને ચાર પ્રભાવિક ગુટિકા રાજાને ભેટ આ એ ચારેય ગુટિકાનો પ્રભાવ અલગ અલગ હતો. તે અગાધ જલમાં પણ તારનારી હતી. બીજી વિકરાળ શત્રુ સંહાર કરનારી હતી. ત્રીજી શસ્ત્રોના જીવલેણ ઘાને પળમાત્ર રૂઝવનારી હતી અને ચોથી ગુટિકા સંજીવની પ્રદાતા હે આ ગુટિકા આપી અને પિતાને ત્યાં છ માસ સુ રહેવા આગ્રહ કર્યો. આ સમય દરમિયાન પોતે તેઓ પવિત્ર તીર્થોની યાત્રા કરાવશે તેમ જણાવ્યું. તીર્થયાત્રાને અનુપમ ને મહામૂલે લાભ મળે છે, જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust