________________ - આચાર્યશ્રી હરિણ સૂરજ ઉ૫ - સાથે દેરી જાય છે અને બંનેનો નાશ નોંતરે છે. આવા મૂઢ અને સંસારનો પાર પામી શકતા નથી. . . - કેટલાક સદ્દગુરુ ભક્તિહીન મૂર્ખ આત્માઓ અપ્રમેય વાર્થ સિદ્ધિને આપનાર વિવેકરૂપ માણિકયને ત્યાગ કરીને બાહ્યાડંબરવાળા મતેમાં જોડાય છે. મૂઢ મનવાળા માનવ આમ અનેક દુષ્ટ મતોને ભજે છે. - જેમ અગાધ સમદ્રમાં પડી ગયેલા મહા મૂલ્યવાન કિંમતી રત્નને ફરીથી પ્રાપ્ત કરવું કઠીન છે, તેમ મનુષ્યને આ સંસાર સમુદ્રમાં બધી રત્નને પુનઃ પ્રાપત કરવું દુર્લભ છે. માનને આ જગતમાં સુર, અસુર અને રાજાઓનું અધિપત્યપણું તેમજ ઈન્દ્રપદ પામવું સુલભ છે. સૌભાગ્ય, ઉત્તમકુળ, શૂરવીરતા, કળાઓ, રૂપલાવણ્ય મથી અંગનાઓ, ત્રણલકમાં સર્વપ્રિય એવી વસ્તુઓ સહેલાઈથી મળે છે, પરંતુ સર્વોત્તમ અને સર્વ શ્રેષ્ઠ એવા સબધિ રત્નને પ્રાપ્ત કરવું અત્યંત દુર્લભ છે. જેના હૃદયમાં હમેશાં સુબોધરૂપ દીપક પ્રકાશે છે એવો જ્ઞાની, આ દિવ્ય ભાવનાઓ વડે હમેશાં અતીન્દ્રિય એવા અક્ષયસુખને પ્રાપ્ત કરે છે. આ બારે ભાવનાઓ મુક્તિરૂપી લમીની સખીઓ છે. સુજ્ઞ જનોએ તેની સાથે સખ્યપણુ સાધવું જોઈએ. હે ભીમસેન નરેશ! તમે આ બારે ભાવનાનું નિત્ય સેવન કરો અને મુક્તિ સુખને વર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Just