________________ Rાર્યશ્રી હરિણિ સૂરિજી શ્રેષ્ઠ સુખ પામે છે. ધર્મમાં એટલી બધી અનહદ 1 છે, કે તે એક ક્ષણમાત્રમાં અમરાવતીનાં સુખ આપે છે. આ વિશ્વમાં જે જડ અને ચૈતન્યરૂપ પદાર્થો દેખાય તેને ગીતાર્થજનોએ જીવલેક કહ્યો છે. અને તેનાથી અન્ય ગાશ છે, એમ કહ્યું છે. આ લોક તાલવૃક્ષના આકારવાળે છે. ઘનવાત, તન, ઘોદધિ અને તનોદધિ વડે વ્યાત છે. અને ત્રણેય કમાં વિસ્તરે છે. આ લેકનો નીચેનો ભાગ વેત્રાસન જેવે છે. મધ્યભાગ કલરીના સરખે છે. અને ઉપરનો અગ્રભાગ મુરજના જેવું છે. છે આ લેક અનાદિકાળથી છે અને અનંતા કાળ સુધી હેવાનો છે. તે સ્વયંસિદ્ધ છે. કઈ જ તેને સજક કે સૃષ્ટા નથી. આ લેકનો કદી નાશ થનાર નથી. અનીશ્વર હોવા છતાં પણ તે વિસ્તૃત પ્રભાવવાળી છે. અને જીવાદિ પદાર્થથી તે ભરપૂર છે. - આ લોકમાં ચિત્ર વિચિત્ર પ્રકારની નિમાં સ્થિતિને ધારણ કરતા અને સંસ્કૃત કર્મરૂપ પાશથી પરવશ બનેલા સમસ્ત જી જન્મ-મરણ વગેરેના સતત દુઃખ પ્રાપ્ત કરે છે. [ આ લેક ઉત્પત્તિ અને નાશ વગરનો છે. વિનાશાત્મક ય પદાર્થોથી પૂણ ભરેલ છે. અનાદિકાળથી સિદ્ધ છે. વાયુચકની તા મધ્યમાં અનાદિકાળથી તે સ્વયમેવ સ્થિત છે. તેમજ તે - નિરાધાર છે અને અવકાશમાં અવસ્થિત છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jan G oradiak Trust