________________ ગુરૂની ગરવી વાણું 345 ખે. ભંગીઓ એ ખાડે સાફ કરવા આવ્યા હતા. લલિતાગ મળમૂત્ર ને વિષ્ટાથી ખરડાઈ ગયે હતો. તે જીવતા હતા. પરંતુ તેને ભાન ન હતું. બેશુદ્ધ અવસ્થામાં પાણીના ધસારા સાથે એ બહાર ફેંકાઈ ગયો. તેના ભાગ્યદયે એ સમયે ત્યાંથી તેની ધાત્રી ત્યાંથી પસાર થઈ. લલિતાંગને જોતાં જ તેણે પ્રેમથી સાફ કર્યો. સુંદર કપડાં પહેરાવ્યાં અને તેના ઘરે તેને મોકલી દીધો. લલિતાંગને એટલે બધો કડવો અનુભવ થ હતા, કે તે હવે એવા પાપ કરવાની છે ભૂલી ગચો. અને એ પછી ધર્મકર્મમાં વધુ તત્પર બન્યો. ફરી એકવાર લલિતાંગ ઘોડે ચઢી રાણના મહેલ તરફથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રાણીએ તેને બેલાવ્યો. દાસી સાથે નિમંત્રણ મોકલ્યું. પરંતુ લલિતાંગ હવે ફસાવા નહોતો માંગતો. રાણીના રૂપમાં લુબ્ધ બની નરકની યાતના ભોગવવા નહોતા ઈચ્છતો. ‘રાણીના ઈજનનો તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો અને દુઃખથી ઊગરી ગયો. જ્ઞાની ગીતાર્થ ભગવતે આ દૃષ્ટાંતનો ઉપનય સમજાવતાં જણાવે છે કે, હે મહાનુભાવો ! આ લલિતાગ કુમારને તમે વ જાણો. માનવ ભવ એ રાણી ચંદ્રાવતી જેવો છે. ઘણુ , બધાં આકર્ષણો ને પ્રલોભનોથી એ જીવને પિતા તરફ આકર્ષે છે, ખેંચે છે. પિતાની પાસે એ જીવને જકડી રાખે છે. અને જે દાસી છે તેને ભેગેચ્છા સમજે. એ ઈચ્છા જીવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust