________________ ૩ર૬ ભીમસેન ચરિત્ર ભીમસેને વહાલથી હરિષણના માથા ઉપર હાથ ફેરવ્યું. તેને વારસો પંપાળે, તેના કપાળે પ્રેમભર્યું ચુંબન કર્યું “કેટલે સૂકાઈ ગયે છે તું હરિણ! જરા જે તે ખ. તારા ગાલનાં હાડકાં પણ બહાર દેખાય છે. અરે ! તારી આ અવદશા ?" ભીમસેને વાત્સલ્યથી આંસુ નીતરત આંખે કીધું. . ત્યારે હરિણની તે દશા જ કંઈ જુદી હતી. ભીમ સેનને વળગીને તેના ખભા ઉપર એ પ્રસકે ને ધ્રુસ્કે ચોથા આંસુએ રડી રહ્યો હતો. તેનું આકંદ પિાષાણ હયાને પીગ ળાવી નાખે એવું હતું. ના, રડ ભાઈના રડ, આંસુ લૂછી નાખ. તારા જેવા યુવાનને આમ રડવું શોભે છે ખરું? ચાલ, સ્વસ્થ બને જા..” ભીમસેને અનુજને આશ્વાસન ને હિંમત આપતાં કહ્યું કેમ કરી આંસુ લૂછી નાંખું બંધુકેમ કરી તે અટકાવી શકું? અને કેવી રીતે સ્વસ્થ બનું? નહિ, બંધુ નહિ. મને આજ પેટભરીને રડી લેવા દે. મારા આંસુથી તમારા ચરણને ધોઈ લેવા દે. ' મેં આપને ઘણાં જ કષ્ટ આપ્યાં છે. મૂર્ખ, એવા મે આપને ઘણો અન્યાય કર્યો છે, બંધુ! ઘણે અન્યાય કર્યો છે મારે અપરાધ અક્ષમ્ય છે. બંધુ ! અક્ષમ્ય છે ! હું તે હવે મૃત્યુદંડને જ એગ્ય છું. તમે મને મારી નાંખે તલવારથી મારી ગરદન જુદી કરી નાંખે. હું મહાપાપી છું બંધુ! હું મહાપાપી છું. પિતાતુલ્ય એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust