________________ 27: એ જ જંગલ, એ જ રા ભીમસેને ગંગા નદીના કિનારે ઘણા સમય પસ કર્યો. પ્રવાસનો થાક હવે ઊતરી ગયો હતો. ચાલી ચાલી થાકી ગયેલા સુભટના પણ હવે નવચેતન અનુભવતા હતા લાંબી મજલ સુધી અશ્વો ઉપર બેસીને સુભટેની કો જકડાઈ ગઈ હતી તે હવે કૃતિમાં જણાતી હતી. પ્રવાસ ઉજાગરાથી લાલ બનેલી આખે શાંત બની હતી. અશ્વ ગજરાજે, બળદો વગેરે સૌને પૂરતો આરામ મળી ગો હતે સૌના તનબદન ઉપર તાઝગી અને તરવરાટ જણાતા હતા. ભીમસેને સેનાને આગળ વધવાને હુકમ કર્યો. સુભટોર તાબડતોબ તૈયારીઓ આરંભી દીધી. તંબૂઓ ઉપાડી લેવામાં આવ્યા. અશ્વો ઉપર જીન નાંખી દેવામાં આવ્યું, બળદ ઘૂઘરમાળ બાંધી દીધી. દેવસેન અને કેતુસેને વાકવચ પહેરી લીધું. મારે શિરસ્ત્રાણ બાંધ્યું, કેડે તલવાર બાંધી. કમરપટ્ટામાં જામ તમા છે. ખભાની પાછળ તીણ ધારવાળા તીરેનું ભાથું બાંધ્યું અને જમણા ખભાની અંદર ધનુષ્યબાણ લટકાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust