________________ ર૯ર ભીમસેન ચરિત્ર . “તમે ભીત ભૂલે છે દેવ ! માનવને જ્યારે આત્મા જાગે છે ત્યારે દેવો પણ એની તાકાત આગળ મસ્તક નમાવે છે.” માનવને માથું નમાવે એ દેવ બીજા, હું નહિ.” હુંકારથી પેલે દેવ બોલી ઊઠ. તે તમે કોટી કરી છે. ભીમસેનને તેને બ્રહ્મચર્ય વતમાંથી ચલાવી શકે તો હું પણ જાણું કે ના, દેવે પણ મહાન છે.” ' “ભલે, હું પણ આપને બતાવી આપીશ, કે દેવની તાકાત આગળ માનવ કેટલા ક્ષુદ્ર છે !" એ દિવસે દેના દરબારમાં ગરમી આવી ગઈ. ઈન્દ્ર મહારાજા ને દેવ વચ્ચેની ચકમકમાં સૌને મઝા આવી ગઈ. - ઈર્ષ્યા અને ઘમંડમાં દેવે પણ માનવે જેવાં જ છે. બલકે વધુ હીન છે. ઈષ્યની આગમાં ને ઘમંડના તેરમાં એ શું ન કરે એ જ સવાલ ! પેલા ઘમંડી દેવે ઈન્દ્ર મહારાજાને પોતાની તાકાતની પરિચય બતાવી આપવાનું નક્કી કર્યું. અને ભીમસેનને તેના વતમાંથી કેમ ચલિત કર તેની એજના ઘડવા લાગ્યો થોડી જ પળમાં તેણે સઘળો ઘાટ ઘડી કાઢયે અને દેવલેક છોડી, ધરતી ઉપર આવ્યો. - દેના દરબારમાં ભીમસેનની પ્રશંસા થઈ રહી હતી, ત્યારે ભીમસેનની પ્રચંડ સેના સાથે રાજગૃહી તરફ દડમજલ કરી રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust