________________ - ----- 18 ફેર નકામો ગયો જ - * * * * ભારે વિષાદમાં ગુંગળાયેલ ભીમસેન પ્રતિષ્ઠાનના પાદરે મેઠો હતો. અને વિચારતો હતો ‘હવે શું કરવું ? કયાં જવું? છ માસનો સમય કેવી રીતે પસાર કરવો? ત્યાં સુધી કેને ત્યાં રહેવું ? કેણ મને કામ આપે ? શું કામ આપે ? કેટલે પગાર મળે?” ગેરે વગેરે. ત્યાં એક અનાજનો વેપારી ત્યાંથી પસાર થયે. નસાર તેનું નામ હતું. એક અજાણ્યા પરદેશીને આમ દાસ અને પ્લાન જોઈ તેને કરુણા આવી. અને સહૃદયતાથી છે પૂછ્યું : ‘મહાનુભાવ! આપ કોણ છે ? અને આમ શું ચારી રહ્યા છે?” શેઠજી! વિચારે તે ઘણું કરું છું, પણ દેવ ગળ મારા વિચારોનું કંઈ જ ચાલતું નથી. ક્ષિતિતિષ્ઠિત નગરમાંથી આવું છું. મને ત્યાં ખબર પડીust * *