________________ 120 નેકરીની શોધમાં જોઈ રહ્યો હતો. ભીમસેન તેની દુકાનના ઓટલાની એક બાજુએ કોઈને પણ આવવા જવાની અગવડ ન પડે તે રીતે બેઠે અને વિચારવા લાગ્યું, કે હવે શું કરવું ? ભજનના પ્રબંધ કેવી રીતે કરવો ? ભીમસેન એ ઓટલે બેઠો હતો તેવામાં જ એ દુકાને ગ્રાહકો આવવા લાગ્યાં. અને ડીવારમાં તો ત્યાં ગ્રાહકેના ભારે ભીડ જામી ગઈ જોતજોતામાં તો એ વેપારીને બધા જ માલ ઉપાડી ગતે દિવસે તેને સારે તડાકે પડયે. વેપારી વિચારવા લાગ્યો : “આવું તો કોઈ દિવસ” આજસુધી બન્યું નથી. આજ એકાએક કયાંથી બધા ગ્રાહકો ઊભરાઈ પડયાં ? જરૂર આમાં કોઈ દેવનો સંકેત લાગે છે. આટલામાં કોઈ પુણ્યપ્રભાવી પુરુષને સ્પર્શ થ હોવો જોઈએ.” એમ વિચારી તેણે દુકાનની બહાર જોયું. બહાર જોતાં જ તેને પોતાની દુકાનના ઓટલા ઉપર ભીમસેનને બેઠેલે જો. તેને થયું: “નકકી આ જ માણસનો પ્રભાવ લાગે છે. તેને બેઠા બાદ જ આજ મારે સારે વેપાર થયો છે. એમ વિચારી તેણે ભીમસેનને ધારી ધારીને જે. ફરી મનમાં વિચારવા લાગ્યુઃ “નક્કી કઈ તેજસ્વી પુરૂષ લાગે છે. પણ કંઈ ઉપાધિમાં આવી પડે લાગે છે. તેની મુખમુદ્રા જેતા લાગે છે, તે ખૂબ જ વ્યગ્ર અને ચિંતામાં હશે. શેની ચિંતામાં હશે? લાવ તેને જ પૂછી લઉં. અને મારાથી થાય તેટલી તેને મદદ કરું.” ITI ITI | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust