________________ " निधिनागेभवन्धन्दे विभवे शंकरोदयः . . . अष्टवर्षेचतुर्वेदान द्वादशे सर्वशास्त्रक पोडशे कृतवान् भाष्यं द्वात्रिंशे मुनिरभ्यगात् कल्यन्देचंद्रनेत्रांकवन्धब्दे प्राविशद्गुहां वैशाखे पूर्णिमायां च शंकरः शिवतामगात् " સંસ્કૃત જાતિશાસ્ત્રના સંકેતમાં નિધિ 9 જાન 8 હમ વદિ 3 છે ઉપરના શ્લોકમાં એટલા સંકેતથી માલુમ પડે છે કે ક૯૫બ્દ 3839 માં શંકરાચાર્યને ઉદય થયે. હાલ કલિના 500 વર્ષ થઈ ગયાં છે એટલે કે હાલના સમયથી 1115 વર્ષ ઉપર ભગવાન શંકરાચાર્ય પ્રાદુર્ભત થયા, આઠ વર્ષે ચાર વેદ ભણ્યા, બારમે વર્ષે સર્વ શાસ કરનાર થયા. સોળમાં વર્ષે શારીરક ભાષ્ય રચ્યું. બત્રીમાં વર્ષ બ્રહ્મ નિર્વાણને પામ્યા, કલ્પબ્દ 3921 ના વૈશાક માસની પૂર્ણિમાએ શંકરાચાર્ય શિવ પણાને પામ્યા. 1. મહાત્મા દયાનંદ સરસ્વતિના કહેલા હીંડી સત્યાર્થ પ્રકાશના ગુજરાતી તરજુમાવાળા સત્યાર્થ પ્રકાશના પાને 273 માં લખેલ છે જે . . . . . : " બાવીસસો વર્ષ ઉપર એક શકરાચાર્ય નામને પુરૂષ દ્રવિડ દેશત્પન્ન બ્રાહ્મણ બ્રહ્મચર્યથી વ્યાકરણદિ સર્વ શાસ્ત્ર ભણીને વિચારવા લાગ્યા કે અહહ ! સત્ય આસ્તિક વેદમતનું છૂટવું અને જેન નાસ્તિક મતનું ચાલવું એ મેટી હાની થઈ છે, એને કઈ પણું પ્રકારે હઠાવવી જોઈએ. શંકરાચાર્ય શાસ્ત્ર તે પડ્યા હતા, પરંતુ જૈન મતના પુસ્તક પણ ભણ્યા હતા. અને તેમની યુક્તિ પણ પ્રબળ હતી, તેમણે વિચાર્યું કે એમને કયા પ્રકારે હઠાવવા, નિશ્ચય કર્યો કે ઉપદેશ અને શાસ્ત્રાર્થ કરવાથી એ લેકે હઠશે, એમ વિચાર કરીને ઉજજન નગરીમાં આવ્યા, ત્યાં તે સમયે સુધન્વા રાજ હતું, જે જેનીઓના ગ્રંથ અને - એક સંસ્કૃત પણ ભણ હતા. ત્યાં જઈવેદને ઉપદેશ ક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust