________________ 1, શાંકરદશન. * 177 મતને અસત્કાયવાદ સત્કાર્યવાદ વ સત્કારણવાદ એવા ત્રણ ભેદથી ત્રણ ભાગે વિભકત ક્યા છે, અથર્વવેદ ભાષ્યમાં हेद छ है पूर्वरूपापरित्यागेन असत्यनानाकारप्रतिभासोविवर्त: पूर्वरूपपरित्यागे सति नानाकारप्रतिभासः परिणामः मयात् पूर्ण રૂપ પરિત્યાગ ન કરી જે અસત્ય જુદા જુદા આકારે પ્રતિભાસ થાય છે તેનું નામ વિવત અને પૂર્વરૂપ પરિત્યાગ પૂર્વક જે જુદાજુદા આકારે પ્રતિભાસ થાય છે. તે પરિણામ. નીચે એ ત્રણ વાદની સંક્ષિપ્ત સમાચના છે. (ક) અસત્કાર્યવાદ-મહર્ષિ કણદે કહેલ છે કે- પ્રિયાગુ કચાશામાવામાસર (વેપી સૂત્ર 6-2-2) અથાત્ ઉ- પત્તિની પૂર્વે કાર્યની ક્રિયા અને ગુણને વ્યપદેશ કોઈ દિવસ .. હોય નહિ. એ માટે કાર્યને અસત્ કહે છે જેથી કદ અને ગાતમના મતને અસત્કાર્યવાદ કહે છે. કણાદ મતાવલંબી કહે છે કે ઘટની ઉત્પત્તિ પૂવે જેમ ઘટ હતે નહિ તેમ જગતની ઉત્પત્તિ પૂવે જગતું હતું નહિ. તેઓ સૃષ્ટિઓનો આરંભ Beginning સ્વીકારે છે, તેથી તેઓ આરંભવાદી કહેવાય છે, ગોતમે કહેલું છે જે વૃદ્ધિાદ્ધતુત દ્રત્ત (ચાર સૂત્ર 4-2-10) અથાત્ આ જગત્ જે અસત્ છે શાથી કે તે ઉત્પત્તિના પૂર્વે હતું નહિ. એ વાત સામાન્ય બુદ્ધિ સિદ્ધ છે, એથી આપણે સમજીએ છીએ કે ન્યાય વૈશેષિકને સુષ્ટિવાદ નિણાધિકારી માણસોના સારૂ રચાયેલ છે, જેના જાણવામાં આત્મતત્ત્વ નથી. એવા સામાન્ય બુદ્ધિવાળા શામીને સમજણ પાડવાસારૂ એ બને દર્શન શાસ્ત્ર છે, એ બને દશન શાસ્ત્ર કહે છે કે સર્વશકિતમાન ઈશ્વરે આ પરિશ્યમાન ટૂલ જગતું પરમાણુ સમ છિદ્વારા રચ્યું છે, સામાન્ય બુદ્ધિવાળા આશામીને સમજાવવા ન્યાય અને વૈશેષિક દર્શન વ્યવહારિક ભીતિ ઉપર ઉભા રહીને સૃષ્ટિતત્તવની આલોચના કહે છે. તે બન્ને જડ અને ચેતનની વિભિન્નતા સ્વીકારે છે, ઉપર પ્રમાણે આરંભવાદનું તત્વ છે. 23 2. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust