________________ આત્મબોધ. 165 उपाधिविलयाद्विष्णौ निविशेपं विशेन्मुनिः / जले जलं वियद्योम्नि तेजस्तेजसि वा यथा // l'rom the moment when the attributes ( upadhi ) are destroyed, the muni enters into that which penetrates every where ( Vishnue ) as water in water, air in air, fire in fire. ઉપાધિના નાશ પછી મુનિ, જેમ જલમાં જલ, આકાશમાં આકાશ, અને અવિનમાં અગ્નિ પેસી જાય છે તેમ બ્રહ્મમાં પિસી જાય છે, ' ' વિદેહ મુક્તિ અવસ્થામાં વિવેકી પુરૂષ જે પરબ્રહ્મને પામે છે તેના સ્વરૂપનું નિરૂપણ આઠ કલેકથી કહે છે) यल्लाभानापरों लाभो यत्सुखानापरं सुखम् / यज्ज्ञानान्नापरं ज्ञानं तब्रह्मेत्यवधारय // The possession, possessing which there is no other to desire the happiness, above which there is no higer happiness, the knowledge above which there is no higher knowledge-mayone know that this is Brahma ? . જેના લાભ કરતાં બીજે લાભ અધિક નથી, જે સુખ કરતાં બીજું સુખ અધિક નથી અને જેના જ્ઞાન કરતાં બીજું જ્ઞાન અધિક નથી. તે જ બ્રહ્મ છે એવો નિશ્ચય કર ! यदृष्ट्वा न परं दृश्यं यद्भूत्वा न पुनर्भवः॥ यज्ज्ञात्वा न परं ज्ञानं तदृब्रह्मेत्यवधारय / / Tire object of vision, beyond which no further vision can be desired, the existence in union with which no further birth is possible, the knowledge beyond which one needs no further knowledge may one know " it is Bralima", P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust