________________ 150 ભગવછંકરાચાર્ય ચરિત. As light is the peculiar property of the sun, coolness of water, heat of fire, so according to its nature the spirit is essentially life, intelligerce, beatitude eternity and purity. ઉત્તર-જેમ પ્રકાશ એ સૂર્યને સ્વભાવ છે, શીતળપણું એ પાણને સ્વભાવ છે ઉપરાતાએ અગ્નિને સ્વભાવ છે, તેમ સત ચિત્ આનંદ નિત્ય શુદ્ધપણું એ આત્માને સ્વભાવ છે. શંકા--હું જાણું છું, હું સુખી છું એ પ્રમાણે અનુભવ થાય છે. માટે આત્મજ્ઞાન તથા સુખને આશ્રય હોય એમ જણાય છે. ત્યારે તે નિર્વિકાર કેમ કહેવાય. आत्मनः सच्चिदंशस्य बुद्धेनिरिति द्वयम् / संयोज्य चाविवेकेन जानामीति प्रवर्तते // The living and intelligent character of spirit (atma ) and the activity of intelligence (Buddhi ] are distinct, when they are identified by ignoranco one says " I know". ઉત્તર–જેમ અગ્નિમાં તપાવેલે લેઢાને ગોળ અને અગ્નિ બને એક રૂપ હેઈ રહેલ છે તેમજ આત્માને સત્ અંશ અને ચિત્ અંશ અને બુદ્ધિવૃતિ એ સઘળાં પરસ્પર એકરૂપ થઈ રહેલ હોય છે તેથી તેમને યથાર્થ વિવેક ન થવાથી “હું જાણું છું વિગેરે અંહકારવાળી બુદ્ધિ પેદા થાય છે. ( ઉપર કહેલો અર્થ સ્પષ્ટ કરી કહે છે ) आत्मनो विक्रिया नास्ति बुद्धोधो न जात्विति। जीवः सर्वमलं ज्ञात्वा कर्ता द्रष्टेति मुह्यति // The spirit cannot change, buddhi ( intelligence ) has no bodh ( Knowledge the soul (Jiva ) knowing things in excess is subjeot to illusion and says " I act Y " I see" P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust