________________ आत्मबोधः तपोभः क्षीणपापानां शांतानां वितरागिणाम् / मुमुक्षुणामपेक्षाऽय मात्मवोघो विधीयते / / ..this Atma Bodha is composed for those who have already effaced their sins by penitence, have attained tranquility, have conquered passion and who are aspiring to final emancipation. નિત્ય નૈમિત્તિક 3 પ્રાયશ્ચિત , ઉપાસના વિગેરે કર્મરૂપ તપસ્યાવડે જેમનાં રાગદ્વેષાદિ, અંતઃકરણના મલરૂપ પાપ નાશ પામ્યાં છે. એજ સબબથી જેઓ શાંત અને રાગ રહિત છે એવા મુમુક્ષુ ( મેક્ષને ઈચ્છનાર ) જનોના સારૂ આ આત્મ બંધ પ્રકરણ રચાય છે. - શંકા-યજ્ઞ, દાન, તપ વિગેરે અનેક મોક્ષનાં સાધન છે તેથી મુમુક્ષુજનો તેઓનો ત્યાગ કરી મોક્ષના અથે. આત્મબોધ ( આત્મજ્ઞાન ) ની શા સારૂ ઈરછા રાખે ! . बोधोऽन्यसाधनभ्यो हि साक्षान्मोक्षकसाधनम् / पाकस्यवन्हिवज्ज्ञानं विना मोक्षो न सिद्ध्यति // Of all ineaps knowledge alone is able to effect emancipation as without fire there can be no cooking so without knowledge there can be no final deliverance 1 જે કર્મો ન કરવાથી પ્રત્યવાય લાગે તેવા કર્મો જેવાંકે સંધ્યાવંદનાદિ 2 પુત્રજન્મ વિગેરેને લઈ તેના નિમિત્તે આચરવા લાયક જાતે યાદિ કર્મ 3 માત્ર પાપ નિવૃતિનાં સાધનભૂતચાંદ્રાયણાદિ કર્મો 4 - ગુણ બ્રહ્મનું ધ્યાન . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust