________________ દિવિજય યાત્રા. 119 ભળી ખુદ શંકર, નીલકંઠ સાથે શાસ્ત્ર વિચારમાં પ્રવૃત્ત થયા. અનેક તર્કવિતર્ક થયા પછી શંકરે નીલકંઠનો મત ખંડીત કર્યો. નીલકંઠે, પોતાના પક્ષનું સમર્થન કરવામાં કરવામાં મુશકેલાઈ ભાળી યાદ કરવામાં કાંક વિરત થઈ પાછો અદૈતમતનું નિરાકરણ કરવા પ્રવૃત્ત થયો. અનેક તર્ક * તેણે ક્રમે કમે અતમતના વિરૂધ્ધ અનેક યુકિતની અવતારણા કરી. શંકરે અનમત ઉપર નીલકંઠે આપેલા અનેક દોષ જોઈ, નીલકંઠના મતને અત્યંત બુદ્ધિ કૌશલે ખંડિત કર્યો, અને લાંબા કાળ સુધી વાદ : વિવાદ ચાલ્યો શંકરે અત્યંતયુકિત જાળને ફેલાવો કરી નીલકંઠનો મત ખંડિત કર્યો. શૈવ નીલકંઠે શંકરની પાસે પરાસ્ત થઈ પોતાને ગર્વ છોડી દીધું અને પોતે રચેલ ભાષ્યનું વિસર્જન કરી પોતાના શિષ્યો સાથે આવી શ કરનો શરણાપન્ન થયો. પંડિતવર શેવ નીલકંઠ શંકરથી શાવાદમાં પરાજીત થયો છે એ વાત સધળે પ્રચારિત થઈ. જેથી અ ત મતના બીજા વિરોધી પંડિતે ભયથી કંપિત શ્યા. એવી રીતે સારાષ્ટ જનપદમાં શંકરનો મત અને ભાખ્યું પ્રચારિત થયું અને ત્યાંના પંડિતોએ શંકરની આદરથી અચ્ચના કરો. શંકર સારાષ્ટ્ર ભૂમિને ત્યાગ કરી, શિષ્યો અને અનુચરે સાથે ફરતા ફરતા સમુદ્ર વેષ્ટિત દ્વારકા ક્ષેત્રમાં આવ્યા. તે સમયે એ ક્ષેત્રમાં અનેક સંપ્રદાયવાળાઓને વાસ હતો તેમાંથી પાંચરાત્ર નામના વૈષ્ણવ સંપ્રદાયના કેટલાએક આસામીઓ શંકરની પાસે આવ્યા. તેઓના બાહુ ઉપર ઉતમ લેહનાં શંખ ચંદ્રના અંક હતા. લલાટમાં તિલક હતું. કર્ણમાં તુલસી પત્ર હતાં. તેઓએ કહ્યું “જીવ અને ઈશ્વરમાં ભેદ છે ચિકિત શુન્ય પદાર્થનો ભેદ છે ચેતન પદાર્થને પરસ્પર ભેદ છે પ્રગ્યેક જીવમાં પરસ્પર ભેદ છે. ચિતન્ય શુન્ય પ્રત્યેક જીવનો ભેદ છે. જેઓ એવી રીતના પાંચ પ્રકારના ભેદ સ્વીકારે છે. તેઓની મુકિત હોય છે. પાંચ રાત્ર વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એ પ્રમાણે પોતાના મતની વ્યાખ્યા કરી. એટલામાં શંકરના શિષ્યોએ વાયુકિતથી તેઓનું પ્રબલભાવે આક્રમણ 1 એ તકરાર અત્યંત વિસ્તાર વાળો છે, તેથી અહિ દાખલ કર્યો નથી, - 2 દ્વારકા ક્ષેત્ર એક મહા તીર્થ અને પ્રાચીન દેશની રાજધાના પ્રથમ પરશુરામે આંહી કેટલાક બ્રાહ્મણોને પ્રતિષ્ટિત કર્યા ત્યાર પછી શ્રી કૃષ્ણ અહી રાજધાની કરી તેની શોભા વધારી. અહી અનેક દેવાલય છે. હાલ એ થાન વડોદરાના મહારાજાના તાબામાં છે અહીં દ્વારકાનાથના મંરિરમાં પ્રતિ વર્ષ હજ યાત્રાળુઓ આવે છે એ સ્થાન વડેદરાથી પશ્ચિમો ર૭૦ માઇલ દુર છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust