________________ ભગવચ'કસચાય ચરિત. તે અનાયાસે મોક્ષ મેળવે છે. આ શંકરે, ગણપત્ય મત સાંભળી થોડુંક હસીં તે મતનું ખંડન કર્યું. ત્યાર પછી ક્રમે ક્રમે હરિદ્રા ગણપતિ, નવનીત ગણપતિ, સ્વર્ણ ગણપતિ, સંતાન ગણપતિ અને ઉચ્છિષ્ટ ગણપતિના ઉપા સકો શંકરની પાસે આવી પોતપોતાના ધર્મ મતની વ્યાખ્યા કરવા લાગ્યા તેઓમાંથી ઉચ્છિષ્ટ ગણપતિના મતાવલંબીઓ શિષ્ટાચારથી બોલ્યા. “અમારા દેવતાની મૂર્તિ અતિ અદભૂત, તેંત્રનયન, - તુરભુજ છે. જેના હાથમાં પેશ, અંકુશ, ગદા અને અભય છે. અમારા ઉપાસ્ય દેવ, દેવીને વામ અંગે રાખી તેની નાભિના નીચેના કોઈ એક ગુપ્ત અંગે સુંઠ રાખી વિરાજે છે અમે લલાટમાં કુંકુમનું ચિહ ધારણ કરીએ છીએ અને જેમ જવ અબે પરમાત્માના અકયનું ચિંતન થાય છે તેમ અમે ગણપતિ અને દેવીનું એક ચિંતન કરીએ છીએ. અમારા મતમાં જાતિ ભેદ નથી અને પૃથ્વીના સઘળા માણસોને એક જાતિના ગણિએ છીએ. અને પુરૂષ જાતિ ના અને સ્ત્રી જાતિના પરસ્પર સંયોગથી વા વિયોગથી કોઇ દોષ. અમે માનતા નથી. શાથી, કે અમારામાં આ પતિ અને આ પત્ની એ કઈ નિયમ નથી. અમારો વિશ્વાસ એવો છે કે સ્ત્રી પુરૂષના પરસ્પર સંયોગથી જેઆનંદ થાય તે મુક્તિ. . શકર, ગાણુપત્ય મતાવલ બીને ધમ મત સાંભળી અત્યંત વિસ્મય પામી બેલ્યા, અરે ગાણપત્ય ઉપાસકો તમે અત્યંત અgછે. ધમધર્મનું કાંઈ રહસ્ય જાણતા નથી, વેદમાં સુરાપાન કરવાની અને પ૨ઘર ભેગાવવાની મનાઈ છે. જેઓ એ સઘળાં પાપ કર્મ કરે તે શી રીતે મુકિત પામે ? એથી હે ઉપાસકો તમે કરેલાં પાતથી નિષ્પતિ પામવા જે ચાહતા હતો જલદી એ ખરાબ મત છોડી દઈ વિશુદ્ધ અતિ મતને અનુસરો નહિ તે કાયમ અપવિત્ર નરકમાં દુખ્યા રહેશે. ત્યારપછી એ ગણપતિના ઉપાસકેએ પોતપોતાના મતની અસારતા જાણી, શંકરે તેઓને અત મતનો સાર ઉતમ રીતે સમજાવ્યું. તેઓ અને મત્તની ઉદારતા અને પવિત્રતા સમજી શંકરના શિષ્ય થયા. ત્યારપછી. શકરે ગણવરપુરને ત્યાગ કરી પ્રસિદ્ધ કાંચી જ ક્ષેત્રે આવી પહોંચ્યા, એ પવિત્ર તીર્થમાં શીખ્યો સાથે મહાનુભાવ શંકરે એક * માસે લ્હા અને ત્યાંના તાંત્રિકોને શાત્ર વદનાં પરાત કરી ત્યાં પદ્મપદની ર્થયાત્રાના પ્રસગે આગળ ટીપણમાં કાંચીનગરનું સંક્ષિપ્ત વર્ણન P.P.AC. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust