________________ . જેમિનિના પ્રકત મતની વ્યાખ્યા. 73 ત્યાં તમે કૃપા કરી, આ પંડિત મંડળીથી પૂછત થઈ " શારદા " નામે તે સઘળા મઠમાં અવસ્થાન કરશે. તેમ થવાથી મારા જેવા માણસની એભિષ્ટસિદ્ધિ થાશે. ઉભયભારતી રૂપિણી સરસ્વતીએ શંકરની વાસના પ્રમાણે કયું; તે એ સઘળા મઠમાં અવસ્થાન કરવાનું પ્રતિ યુતિ થઈઅંહિત થઈ ગઈ. સભામાં રહેલા સઘળા લોકે સરસ્વતીનું અંતર્ધાન જેઈ બહુ વિ. મિત થયા મંડનમિએ શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા વિધાન વડે સઘળા યા સંપન્ન કરી, સઘળું ધન દાનમાં આપ્યું. ત્યાર પછી ગૃહશાસ્ત્રોક્ત નિયમાનુસારે “પ્રાજાપત્ય યાગ સમાપ્ત કરી આત્માના ઉપર ત્રણ પ્રકારના અગ્નિનું આરોપણુકરી ગૃહસ્થાશ્રમ છોડી દઈ તેણે સંન્યાસ આશ્રમનું અવલંબનકયું. મંડનમિશે સન્યાસ આશ્રમનું અવલંબન કરતાં, શંકરે, અધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એવા ત્રિવિધ સંસારિક દુઃખતાપનાં ઉપાય સ્વરૂપ તરવ " એ વેદ વાકય, મંડનમિત્રના કર્ણમાં આપ્યો, અને મંડનમિત્રને એ મંત્રનું યથાવિધિ પ્રવૃત રહસ્ય સમજાવીદીધું, વળી મંડન મિશ્રને શંકર કહેવા લાગ્યા " વિજ્ઞવર ! સંસારની સઘળી મમતા ત્યારે કરો. પ્રાણિઓ બાધિક પ્રિય વસ્તુ ઉપર જેટલો સંબંધ સ્થાપન કરે છે. તેટલો શોક સહુ તેઓના હૃદયમાં સ્થાપિત કરે છે. લોકો રાત દિવસ સુખની આશામાં જુદાં જુદાં કાર્યો કરે છે, પણ તે કાર્યોથી તેઓને કાંઈ પણ સુખ મળતું નથી. ઉલટું તે કાર્યોથી તેઓને દુઃખ આવી પડે છે. શાથી કે પુણ્ય કાર્ય સિવાય સુખ અને જીવનની શાંતિ નથી. વેદાંત શાસ્ત્રના અનુશીલને જેની બુદ્ધિ પરિપકવ થઈ છે તેને માત્ર વેદાંત શ્રવણથી. જ આમ શાક્ષાત્કાર થાય છે. જે સઘળા લોકો અતિશય મૂઢ છે તેઓ જે ગુરૂપાદપદ્મ સેવા કરે અને ગુરૂ વાકયે વિશ્વાસ રાખે તો તે લકે અતિ વિલંબે ક્રમે ક્રમે આત્મ સાક્ષાત્કારનો લાભ કરે છે. મંડનમિશ્ર, શંકરની પાસેથી આ રીતનો પરમાત્મ તત્વને ઉપદેશ પામી શંકરના ચરણયુગલમાં પડયો, અને બોલ્યો " ગુરૂ ! આપના કરૂણાં કટાક્ષ યાને મારું અજ્ઞાનાંધકાર નાશ પામ્યું. હું હવે ધન્ય બન્યાં, શંકર, એવી રીતનાં મડનમિશ્રના શ્રદ્ધાપૂર્ણ વચન સાંભળી પરિતુષ્ટ થઈ, મંડન१ प्राजपत्यां निरूप्पेष्टिं सार्ववेदसदक्षिणां॥ आत्मत्यग्निसमारोप्य ब्राह्मणः प्रव्रजेदगृहात् (स्मृतिः) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust