________________ (40) તથા નગરશેઠ વિમળભાઈ મયાભાઈ સારાભાઈ ડાહ્યાભાઈ, --કસ્તુરભાઈ લાલભાઈ, કેશવલાલ ઘેલાભાઈ, પુંજાભાઈ દીપચંદ, કેશવલાલ દીપચંદ, ફુલચંદ ગુલાબચંદ, સીદ્ધકરણભાઈ, ભેળાભાઈ વાડીલાલ, સદુભાઈ તલકશી, લાલભાઈ ધોળશી, જેસીંગભાઈ લીલચંદ,મેહનભાઈ મહાસુખભાઈ, મહારાજશ્રીના ભાઈ પ્રેમચંદ માધવજી, જેસંગભાઈ નથુ, ચંદુભાઈરસુલ વિગેરે શ્રાવકો તથા શેઠાણ બેન મુકતાબેન, ગંગાબેન, ગજરાએન, ઉજળીબેન, પોપટન, મહારાજશ્રીના પ્લેન ઉજમબેન, , હીરાબેન વિગેરે શ્રાવિકા “એનેને માટે સમુદાય આચાર્ય- મહારાજશ્રીને ઉપવાસો, આયંબીલ, એકાસણું, જાપ, યાત્રાએ પૂજા વિગેરે અર્પણ કરતા હતા. બરાબર દિવસના 6-40 મીનીટે શ્વાસ ચાલતો હતો તેમાં ફેર પડ્યો. અને શ્વાસ સીધો ળ્યો. તે પછી માત્ર પાંચ મીનીટે એટલે શ્રાવણ વદી 5 ના રોજ સાંજના કલાક 6-45 મીનીટે આચાર્યશ્રીને અમર આત્મા આ દેહ પિંજરને સદાને માટે છેડી શિષ્યપ્રશિષ્યાદિ. સાધુસાધ્વીના મેટા પરિવાર તેમજ શ્રાવક-શ્રાવકા વર્ગને દીલગીરીમાં ગરકાવ મુકી દિવ્ય ધામમાં ચાલ્યો ગયો. ધર્મશાળામાં ચોતરફ શેકનું સામ્રાજ્ય વ્યાપી ગયું. અરેરે! સેંકડે મુખમાંથી શેકેદગાર સંભળાવા લાગ્યા. કરાળ કાળે પોતાને જીવલેણુ પંજે લંબાવી આવા પરમોપકારી મહારાજશ્રીને પણ ખેંચી લીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust