________________ 12) ભણતા. બંને ભાઈઓ વચ્ચે સારા મેળ હતો. તથા સ્નેહભાવ હતો. અભ્યાસમાં પણ બંને ભાઈઓ કાળજીવાળા ઉત્સાહી * તથા હુશીયાર હતા. અત્રે મોસાળમાં બંને ભાઈઓએ બે ત્રણ ચેપડી સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ પાછા સ્વગૃહે પાળીયાદ આવ્યા. - ધર્મનિષ્ઠ બેન લક્ષ્મી બેને સં. 1936 ના ફાગણ સુદ - એકાદશીએ ત્રીજા પુત્રને જન્મ આપે જેનું નામ હીરાચંદ રાખવામાં આવ્યું. આ પ્રમાણે ત્રણ પુત્રોથી માધવજીભાઈને સંતોષ અને આનંદ થયે, પરંતુ પાળીયાદ ગામડું હોવાથી ત્યાં નિશાળ ન હતી. અભ્યાસનું સાધન બીલકુલ ન હોવાથી . પિતાના પુત્ર અભ્યાસથી વંચિત રહે એ માધવજીભાઈને ન - રૂછ્યું. વળી ત્યાં વેપારનું પણ ચગ્ય સાધન ન હતું, તેથી તેમણે પાસેના શહેર વઢવાણકેમ્પમાં જવા માટે તૈયારી કરી સં. 1940 ની સાલમાં માધવજીભાઈ સહકુટુંબ વઢવાણ ‘કેમ્પમાં રહેવા આવ્યા. સદ્ભાગ્યે અત્રે વેપાર સારી રીતે ચાલવા લાગ્યા. તેમજ ત્રણે પુત્રોને ભણવાની સગવડ સારી હોવાથી તેઓ સારી રીતે ભણવા લાગ્યા. વઢવાણ કેમ્પમાં તેઓ રાજ પરના ઉતારામાં રહેતા અને રાજપરના દરબારનું મેદીખાનું પણું તળતાં. અહીં આવ્યા પછી બેન લક્ષ્મીબેને ત્રણ પુત્રને જન્મ આપે. પ્રેમચંદ, વ્રજલાલ તથા મગનલાલ. મગનલાલ સહુથી નાના પુત્ર માત્ર દશ મહીનાને હતો. - મનુષ્યમાં ધર્મ પ્રત્યે પ્રેમ અને ધર્મના સંસ્કાર હોવા એ મહ૬ પુણ્યનું ફળ છે. ચિંતામણું સમાન આ મનુષ્યભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Trust