________________ -- - - - - - - (9) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર એને ધનવતીની પુત્રી અલક્ષ્મી સાથે વિવાહ કર્યો. નિપુણ વિધિએજ જેને જે ચોગ્ય હતું તેને તે આપ્યું—એમજ સમજી લેવું. હવે આપ અભદ્ર તરુણવયે પહોંચે પણ અહંકાર એનામાં એટલે બધે હતો કે ડોક તો ઉંચી ને ઉંચી જ રાખતો, ભાગ્યહીન હતો છતાં પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો, હો તો પિતે ફક્ત વાચાળ, પણ જાણે વિદ્વાન હોય એમ વર્તવા લાગે; અને મૂર્ખ શિરોમણિ છતાં જાણે પિતે બધું જાણતો હોય એમ દેખાવ કરવા લાગ્યો. પછી ભદ્રશ્રેષ્ઠી પુત્રવધુ અલફિમકાને ઘેર તેડી લાવ્યા કેમકે ગમે તેવી–સારી નરસી વધુ હોય પરંતુ સાસરે તે સુંદરજ કહેવાય છે. પણ સાસરે આવી ત્યાં એનાં કુલક્ષણ દષ્ટિગેચર થયા વિના રહ્યાં નહિં. “આવ” કહેતાં જતી રહે “જા” કહેતાં આવીને બેસે, અને રસોઈ કરવા પેસે તે ઘેલછાને લીધે થાળી પણ ફેડે. ઘરની અંદરથી કચરો કાઢી નાખવાનું કહે તો બહાર સાવરણું ફેરવે, અને બહારના ભાગ સ્વચ્છ કરવાનું કહેતાં અંદર - વાળવા જાય. જળ ભરવા જાય ત્યાં અન્ય પનીહારીઓ સાથે તકરાર કરીને અથવા તો બેટું ફાડીનેજ ઘેર આવે. ચુલા પાસે મેકલી હોય તે સાડી સળગાવીને આવે. ને ન્યાય કે ન ધુએ–શરીરે મલિન ને વસ્ત્ર પણ એવાંજ. સાસુ એકવાર કંઈ કહેતો સો વાર - સામું બેલે. બ્રાહ્મણશ્રમણ આદિ યાચકને ઘરમાં પેસવા ન દે. કઈ સાધુ ચરી માટે ફરતા આવી ચઢે ને “ધર્મલાભ” કહે છે : એને કહે કે ધર્મલાભ ફેડ તારે માથે. કુટુમ્બનું પૂરું ન થઈ શકયું એટલે પાખંડી બનીને ઠીક પારકાં ઘર ભાંગવા ચાલી નીકળ્યા લે! કઈ વાર બ્રાહ્મણ ભિક્ષુક આવી એને “અખંડ સૌભાગ્ય’ દઈ “નારાયણ પ્રસન્ન” કહી યાચના કરે તો ઉત્તર આપે કે“ઈશ્વર પ્રસન્ન” તારે ત્યાંજ રાખ. અત્યારમાં તારે માટે તેણે ઠારી મૂકયું છે કે આવીને ઉભે છે? કઈ બ્રાહ્મણ આવીને વળી કહે કે–પૂર્ણ ત્રાદશી ને રવિવાર, પુષ્ય નક્ષત્ર ને શેભન ચેગ, બહેન, ભેજન કરા –તે એને ઉતર આપે કે—સવારના પહેરમાં આવ્યા તે કેણે રાંધી મૂકયું છે? પિલા જે કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust