SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિ. ભાવિ વિષપ્રયોગ. એ ચરમ રાજર્ષિને ભાવિ મેક્ષ. અચિ અને કુણિક બધુભાવે. અભયકુમારની દીક્ષાભાવના-દીક્ષા લેવાની પ્રબળ ઈચ્છા. * [ પૃષ્ઠ 23 થી પૃષ્ઠ 102 સુધી. ] સર્ગ બારમોઃ અભયકુમારનો દીક્ષા મહોત્સવ. દીક્ષાના વરઘોડામાં સ્ત્રીઓના આલાપસંલાપ. પ્રભુના હસ્તે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ. દીક્ષિતને ભગવાનને ઉપદેશ. વ્રત પાલનપરત્વે રોહિણીનું દષ્ટાંત. એ દષ્ટાંત પરથી તારવેલો ઉપનય. નવદીક્ષિતની માતા નન્દાને હર્ષ ઉભરાઈ જાય છે–એની પણ પુત્રની જેમ વતગ્રહણની ઈચ્છા. પતિની (શ્રેણિકરાયની) આજ્ઞા માંગે છે–પ્રભુના હસ્તેજ દીક્ષા અંગિકાર કરે છે. ઉત્તમ ક્રિયાનુષ્ઠાન અને તીવ્ર તપશ્ચર્યાને અંતે એનો (નન્દા સાધ્વીને) મેક્ષ. સાધુની બાર પડિમા” આદિ ગુણાનું વર્ણન. તેત્રીશ આશાતના વજેવી-એનું સવિસ્તર વર્ણન. અનુક્રમે શાસ્ત્રપારંગત ગીતાર્થ અભયમુનિનો એકાકી વિહાર. એની સુંદર દેશના. મકરધ્વજ-કામદેવનું સામર્થ્ય. એના અનેક સુાટેના પરાક્રમોનું વર્ણન. ચારિત્રધર્મ રાજા અને એનો પરિવાર. બેઉ રાજાઓના પરિવાર પરિવાર વચ્ચે રમખાણ. અનંગરાજના પરિવારને પરાજય. કપાગ્નિએ સળગી ઉઠેલે અનંગરાજ. એની સિંહગર્જના. યુદ્ધની તૈયારી અને પ્રસ્થાન. એણે સામા પક્ષમાં પાઠવેલા દૂતનું અપમાન. ધુંધવાયેલા અગ્નિમાંથી આકાશ સામી જવાળા. સંવર અને મકરધ્વજના સુભટનું યુદ્ધ. સંવર અને મકરધ્વજનું યુદ્ધ. સંવરનો વિજયે. આવીને ચારિત્રરાજાના ચરણકમળમાં નમે છે. અભયમુનિની અંત્ય આરાધના–અનશન-મૃત્યુ–“સર્વાર્થ સિદ્ધને વિષે ઉત્પત્તિ. [ પૃષ્ઠ 103 થી પૃષ્ઠ 154 સુધી.] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy