________________ - સવારે અને મકરધ્વજના સુલટેનું યુદ્ધ. (15) મેળવ્યું છે. માટે અગારે તો રણક્ષેત્રમાં એવું પરકમ દશ-. વજો કે તમારું ચંદ્રમાસમાના નિર્મળ કુળ દીપી ઉઠે, અને પાપી. શત્રુઓનાં માં કાળા થાય. સામા પક્ષમાં પણ અડુંકાર આદિ દુષ્ટ બન્ડિજનોએ હાથ ઉંચા કરી કરીને પોતાના સિનિકેને શર ચઢાવ્યું કે– સુભટો ! શત્રના સિનિકોને જે માથાની શળિ જે છે; અને સેનાને વિષે જે હાજર હોય છે તો જ મેહરાજા સુખે. સૂએ છે; જેના સતત ફેંકાતા શર વડે જર્જરિત થઈ જઈને. શત્રુઓ પુન: રણે ચઢવાનું નામ પણ લેતા નથી; અને જેને હનુમાનની પેઠે પહેલા જ દુર્જયશત્રુઓની સમક્ષ મેલવામાં આવે છે;–એવા મકરધ્વજરાજાના તમે સેવકે છે. તમે પોતે થે તમારા અસહ્ય ભુજદંડવડે પશુઓ, માનવ દેવ અને દાનવોને સુદ્ધાં વશ કર્યો છે. આ પાંચસાત જેનપુરવાસીઓ પોતાની સ્થિતિ નહિ ઓળખીને, પોતાને શૂરવીર માનતા, કાન ખાઈ જાય છે એઓ, સર્વ જગના પ્રાણીઓ પર વિજય મેળવનારા તમારા જેવાની આગળ, સમુદ્રમાં જેવી સાથવાની મુઠ્ઠી હોય એવા છે. તમારી આટઆટલી લાયકાતો છતાં જો તમે એમને હાથે શિસ્ત ખાસ તો તમે સમુદ્રને સમુદ્ર તરી જઈને એક અપ ખાબેચીયામાં બુડી ગયા કહેવા માટે અત્યારે ચિત્ત દઢ રાખીને એવી રીતે યુદ્ધ કરો કે તમારા પૂર્વજોનું નામ દીપકની જેમ દીપી નીકળે. - આમ કહી કહીને બન્દિજને જેમને શર ચઢાવી રહ્યા છે એવા ઉભય પક્ષના ગર્વિષ્ટ દ્ધાઓ ભયંકર ક્રોધ કરતા સામસામા આવી ઉભા. કર્ણપર્યંત લાવી લાવીને ધનુષ્યધારીઓએ તીને એ સતત મારે ચલાવ્યો કે ત્યાં વગરતંભને શર મંડપ થઈ રહ્યો. હસ્તલાઘવકળાવાળા એ ભાથામાંથી તીર લઈ પ્રત્યંચાપર ચઢાવી ખેંચીને એવી રીતે બાણ છેડતા કે ખબર જ પડે નહિં એકધારે વરસતા વર્ષાદની ધારા જેવી બાણાવળિ સતત છુટતી જ રહી એથી આચ્છાદિત થયેલું આકાશ જાણે તીડાથી ભરાઈ ગયું હેચની એવું દેખાવા લાગ્યું. સુભટોએ લેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust