________________ 318 પરિષિષ્ઠ ટિપ્પણી. હાર વિષે અતિ ચમત્કારી હકીકત છે તે આ ચરિત્રના બીજા ભાગમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે. - 259 છેલ્લી. ઉત્પત્તિકી આદિ બુદ્ધિએ. જુઓ પૃષ્ઠ 40. પં. 20 ઉપરનું ટિપ્પણ 260-7. બીભત્સ (વરતુઓ). જતાં ધૃણા-ઉદ્વેગ થાય એવી 261-3. કાળ મહાકાળ આદિ દુર્ગતિ. સાતમી નરકમાં કાળ, મહાકાળ, રોરૂ અને મહારાષ્ટ્ર નામના ચાર નરકાવાસ કહ્યા છે તે. 7. અપ્રતિષ્ઠાન. સાતમી નરકનો છેલ્લો પ્રતર. 6. એક પણ શરણ લીધા વિના. જુઓ પૃષ્ઠ 33 ની કુટનેટ 4. પંચત્વ પામે. મૃત્યુ પામ્યા. (જે પાંચ તત્વો એકત્ર થઈને આ દેહ બનેલો તે પાંચે છૂટા પડી જઈ પિત પિતામાં ભળી જાય-એ મૃત્યુ). 262-11. વિષ્ણુએ રાહુનું શીષ છેડ્યું હતું. એવી કથા છે કે સમુદ્રમાંથી નીકળેલું અમૃત દેને વહેંચતા હતા તે વખતે આ અસુર-રાહુ દેવતાના વેષમાં એ અમૃત લેવા ગયા ત્યાં સૂર્યો અને ચં. દ્રમાએ એનું કપટ વિષ્ણુને જણાવી દીધું તેથી વિષ્ણુએ એનો શિરચ્છેદ કર્યો હતો. (ડું અમૃત તે ચાખવા પામ્યું હતું તેથી તેનું શીષ અમર રહ્યું છે પણ ત્યારથી એ સૂર્ય અને ચંદ્રમાને પિતાના શત્રુ ગણી એમના પર વેર લે છે અને એમનું “ગ્રેડણ” કરતો કહેવાય છે.) - 263-4. ધમ જ પ્રાણીને........ઈત્યાદિ. ધારકતાતિ ધર્મ ! --- (0) -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust