________________ પરિષિક દિપણું. 313 પર્યત જમી ઉભા થયેલાને જેમ પાંચધારી લાપશી પણ અરૂચિકર છે તેમ' એમ જોઈએ. 220-12. માધુકરી વૃત્તિ. મધુકર-ભ્રમર પુષ્પમાંથી રસ ચુસે છે પણ પુષ્પને ઈજા આવવા દેતો નથી તેમ સાધુ–ગીજન ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા લે છે તે એને અડચણ ન આવે, પાછળ જમનારાને અગવડ ન આવે એમ લે છે એટલે એ “માધુકરી વૃત્તિ કહેવાઈ. એને “ગોચરી ભિક્ષાવૃત્તિ પણ કહે છે; ગાય જેમ ભૂમિપર ઉગેલું ઉપર ઉપરથી ચરે છે અને પાછળ રહેવા દે છે એમ ગૃહસ્થને ત્યાં પાછળ રહેવા દઈ સાધુ થેડું થોડું હો–લે. એમ ગોચરી, માધુકરી આદિ શબ્દ સમાનાર્થવાચી છે. રરર—છેલ્લી. સાળો વરના ચરણ બાંધે છે તેમ. સરખાઃસાળે વરના પગને અંગુઠે થેભી રાખે છે. (પૃષ્ટ 65 પં. 15). 225 - 4. સ્થાનભ્રષ્ટ નખ, કેશ આદિ. જુઓ - राजा कुलवधुः विप्राः मंत्रिणश्च पयोधराः। स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः // (સુભાષિત ભાંડાગાર). * 225-7. યુગશમિલા ન્યાય. મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાન્ત કહ્યાં છે એમાં એક આ દૃષ્ટાન્ત પણ છે. 225-18, ત્રાસ ચલનસ્વભાવી, હાલી ચાલી શકે એ ત્રસ " જીવ કહેવાય છે. વનસ્પતિ આદિ હાલી ચાલી ન શકે એ સ્થાવર " કહેવાય છે. 22528. મૂછ. લેભ, અસંતોષ. 226-16. ગોશાળ. એ શ્રીવીરને એક ક્ષુદ્ર શિષ્ય હો; તે રસ્તે રફતે ગુરૂથી વિરૂદ્ધ પ્રરૂપણ કરતો ફરતે. ર૩૦–૧૯. શિલેશીકરણ. ચંદમે " અગી " ગુણસ્થાનકે મુનિજને શેલેશ–મેરૂની જેમ સર્વ આત્મપ્રદેશ સ્થિર કરી રહે છે એ શેલેશીકરણ” કહેવાય છે. - અયોગો (મુનીદ્રો). “યોગી " નામના ચંદમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust