SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પરિષિક ટિપ્પણી. 19-16. વરને કાદિ ઉત્તમ કાબે પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં આ રિવાજ પ્રચલિત છે. 19--30. સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી. દેવતાને એાળખાવનારી. 200-26. છતર. ( ઉચફળવાળા શિવાયના ) બીજા; નિકૃષ્ટ ફળવાળા. 203--10 વિષમેષ, વિષમ-અસહ્ય ઈર્ષા–બાણ જેનાં છે એ. 203-4. વિરાંતને યોગ્ય થાઉં. વ્રત-દીક્ષા લેવાની યોગ્યતા મારામાં આવે ત્યારે. 204-9. નિષ્કમeત્સવ, નિષ્કમણ-સંસારમાંથી નીકળી જવું. એ વખતે અથોત દીક્ષા લેતી વખતે કરવામાં આવતા ઉત્સવ. 204-17. દ્રવ્યથી કૃશ. અત્યન્ત તપશ્ચર્યાને લીધે શરીરે કૃશ-દુર્બળ. “ભાવ” થી કૃશ. જેની સર્વ ઈચ્છાઓ-તૃણા આદિ કૃશ એટલે પાતળી પડી ગઈ છે, ઘટી ગઈ છે એ. 204-28.. ઉચ્ચ સંલેખના. મરણ સમયે મેક્ષની આરાધના કરવી તે; મેક્ષ પ્રાપ્ત કરવાની કરણિ કરવી તે. (જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ઠ 243.) ર૦૪-૨૧. પાદપાવોપગમન કરી. પડી ગયેલાં વૃક્ષ આદિ જેમ એકજ સ્થિતિમાં પડયા રહે છે તેમ પડ્યા રહી. (પાદપ–વૃક્ષ આદિનો જેમ ઉપગમન કરી). સગ પાંચમે. 205-5 નિમાળાથી યુક્ત. અહિં નિમાળાથી ભરપૂર વાંચવું. 25-15. નિન્દા મૂખ જનની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન સંઢાઓને વિષેજ હતુ” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એને જ કુટવા-કાપવા પડતા. (લેકેને વિષે છેદન, બન્ધન, કુટ્ટના કે નિપડન-એમાંનું કંઈ પણ દુઃખ નહોતું.) 205 22. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy