________________ 306 પરિષિ ટિપ્પણી. - 182-17. શાલિગ્રામ નામના ગામડામાં ધનાઢય વણિક. ઈત્યાદિ. “ગામડા ગામમાં વળી ધનવાન કે ? " એવી કેઈ શંકા કરે તે દૂર કરવા માટે કાવ્યકત્તો દષ્ટાન્ત આપે છે કે કમળ જેમ જળમાંયે હોય તે સ્થળને વિષે પણ હાય એમ ધનવાન શહેરમાંચે હોય તેમ ગામડામાં પણ હેય. (સિદ્ધાતને દુષ્ટાતવડે સિદ્ધ કર્યું છે). 182--21. યુગ. ધંસરું. - 182-28. સત્યાનુરક્ત. સત્યા-સત્યભામાને વિષે અનુરક્ત છતાં “જનાર્દન–કૃષ્ણ નહિં એમ કહેવું એ વિરોધ. એ વિધ), સત્યને વિષે અનુરકત છતાં જનાર્દન—લેકેને દુખ દેનારા નહિં–એમ અર્થ કરીને શમાવવું. (વિરોધાભાસ અલંકાર). 183-8. એષણીય અન્નપાન...ઇત્યાદિ એમને વિશુદ્ધ અનપાન વહેરાવ. 183 --15. (શ્રૃંગારને વિષે) મૂઢ. મેહવાળી. 18. આચિત્ત જળ, અગ્નિથી પાકું કરેલું–ઉકાળેલું જી. 20. ચાકિક, કુંભાર, તેલી. બેઉના શરીર એમના એવા ધંધાને લીધે ચીકણું હોય છે. 25. આલોચના. પોતાથી કંઈ પાપાચરણ થઈ ગયું હિય એ ગુરૂ સમક્ષ પ્રકાશિત કરી એને માટે પશ્ચાત્તાપ કરે. આલોચના” ને શબ્દાર્થ “વિચારી જવું " છે. . 29. નિકાચિત આયુષ્ય. જુઓ પૃષ્ઠ 71 5. 25 નું ટિપ્પણ 184-14. અતીત, અનાગત અને વર્તમાનને જાણનારા. આવું જ્ઞાનબળ ધરાવનારા મહાત્માઓની વાત, કરૂક્ષેત્રના યુદ્ધ વર્ણવતા “મડાભારત” ના સહેદર જેવા Iliad માં મહાન ગ્રીક કો હેમરે પણ કરી છે. જુઓ - "That sacred seer whose comprehensive view "The past, the present and the future kuew". (Ilad Bh. I. L. 93-94. 185-19. અહમિ. જેને માથે કે સ્વામી નહિ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust