________________ 300 . પરિષિક ટિપ્પણું, નામની વનસ્પતિ આવે છે એ ગ્રીમતુમાં લીલીછમ રહે છે અને ચેમાસામાં સૂકાઈ જાય છે. 152-23. જિનકપી. સ્થગિરકલ્પી અને જિનકલપી–એમ બે પ્રકારના મુનિ કહ્યા છે. જેનામાં, શ્રી જિનપ્રભુ પાળતા એવો કઠિન કલ્પ એટલે આચાર પાળવાની શક્તિ વિદ્યમાન હોય એ “જિનકલપી”. (એ આચાર તપ, શ્રત, સત્વ, બળ અને વિહાર એ પાંચ વાનાં પરત્વે છે). ૧૫ર–૨૭. ભયભીત ભિલ જેમ. અહિં “જિલ્લ લેકેથી ભય પામીને માણસ જેમ” એમ જોઈએ. 153-16. ત્રેતાયુગ. (1) કૃતયુગ અથવા સત્યયુગ, (2) ત્રેતાયુગ, (3) દ્વાપરયુગ અને (4) કલિયુગ-આમ ચાર યુગ ગણાવ્યા છે. એમાં ધર્મ અનુક્રમે ઘટત ઘટને પળાતો આવ્યો છે. કૃતયુગમાં પૂર્ણપૂણે, સેએ સે ટકા પળાતો ધર્મ ચાર પગે ઉભે કલમે છે. ત્રેતાયુગમાં એથી ઓછે, પણ સો ટકા પળાતે, એટલે ત્રણ પગે ઉભેલો કહે છે. એ જ પ્રમાણે " દ્વાપર” માં બે પગે ઉભેલે કલો . છે. અને વર્તમાન “કલિયુગ” માં એક પગે ઉભેલે કલચે છે, કારણ કે બહુ જ જુજ પાળવામાં આવે છે. 153-22. કુતીથિએ. કુગુરૂના અનુયાયીઓ, અધમીએ. ૧૫૪–છેલી. અમૃતમય કળા નથી ઉત્પન્ન કરતો ? અમી નથી લાવતે ? 155-4. વિરૂપ. અગ્ય, અઘટિત. 155-12. એકાદશ અંગ. આચારાંગ, સૂત્રકૃતાંગ,સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતતિદશાંગ, અનુત્તરપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક–એમ શાસ્ત્રના અગીઆર અંગ કે સૂત્રે કહ્યા છે. 20. ઉત્કટિક. અહિં “ઉત્કટિક” વાંચવું. ઉત્કટિક= ઉભડક. વીરાસન. ચેગી લેકે ધ્યાનનિમગ્ન અવસ્થાને વિષે શરીરને અમુક અમુક સ્થિતિમાં રાખે છે, બેસે છે એ સ્થિતિ posture ને “આસન” કહે છે. (આ બેસવું. એ ઉપરથી). P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust